________________ | સ્વાધ્યાય પુષસૌરભ શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણ ધર્મ શ્રી જૈન એ, સાધુ શરણ ગુણવંત તે. 2 અવર મેહ સવિ પરિહરીએ, ચાર શરણ ચિત્ત ધાર તે ' શિવગતિ આરાધન તણો એ, એ પાંચમે અધિકાર તા. 3 આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કઈ લાખ તે આત્મ સાખે તે નિંદીએ એ, પડિક્કમિએ ગુરુ સાખ તે. મિથ્યામતિ વર્તાવિયાએ, જે ભાખ્યાં ઉસૂત્ર તે કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તે. ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણાએ, ઘરંટી હળ હથીયાર તે ભવ ભવ મેલી મૂકીયાં એક કરતાં જીવ સંહાર તે. પાપ કરીને પિષીયા એ, જનમ જનમ પરિવાર તો; . જનમાંતર પોહત્યા પછી એ, કેઈએ ન કીધી સાર તા. 7 આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તે; . ત્રિવિધ ત્રિવધે સરાવીએ એ, આણ હૃદય વિવેક તે. 8 દુષ્કૃત નિદા એમ કરીએ, પાપ કરે પરિવાર તે શિવગતિ આરાધન તણે એ, એ છઠ્ઠો અધિકાર છે. 9 ઢાળ છઠ્ઠી (આઘે તું જોયને જીવડા–એ દેશી) ધન ધન તે દિન માહરે, જીહાં કીધે ધર્મ દાન શીયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ધન૧ શેત્રુજાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂછયા, વળી પોળ્યાં પાત્ર. . ધન 2