SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ | સ્વાધ્યાય પુષસૌરભ ઢાળ ચોથી (સાહેલડીની દેશી) પંચ મહાવ્રત આદર, સાહેલડી રે, અથવા યે વ્રત બાર તે; યથાશક્તિ વ્રત આદરી, સા. પાળે નિરતિચાર તે. 1 વ્રત લીધાં સંભારીએ, સારા હૈડે ધરીએ વિચાર તે; શિવગતિ આરાધન તણે, સા. એ બીજો અધિકાર તા. 2 જીવ સર્વે ખમાવીએ, સા નિ રાશી લાખ તે; મન શુદ્ધ કરી ખામણું, સા. કેઈશું રેષ ન રાખ તે. 3 સર્વ મિત્ર કરી ચિંતવે, સારુ કોઈ ન જાણે શત્રુ તે; રાગ દ્વેષ એમ પરિહરે, સારા કીજે જન્મ પવિત્ર . 4 સ્વામી સંઘ ખમાવીએ, સાવ જે ઉપની અપ્રીત તે; સજજન કુટુંબ કરો ખામણાં, સા. એ જિન શાસન રીત તે. 5 ખમીએ ને ખમાવીએ, સાવ એ જ ધર્મને સાર તે; શિવગતિ આરાધન તણે, સાઇ એ ત્રીજો અધિકાર છે. 6 મૃષાવાદ હિંસા ચોરી, સા. ધન મૂચ્છ મૈથુન તે; ક્રોધ માન માયા તૃષ્ણ, સારા પ્રેમ દ્વેષ પૈશુન્ય તે. 7 નિંદા કલહ ન કીજીએ, સારા કુડાં ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા તો, સાવ માયાસ જ જાળ તે. 8 ત્રિવિધ સરાવીએ, સા. પાપસ્થાન અઢાર તે; શિવગતિ આરાધન તણે, સાવ એ ચે અધિકાર છે. 9 ઢાળ પાંચમી (હવે નિસુણો ઈહિ આવીયા એ-એ દેશી) જનમ જરા મરણે કરીએ, એ સંસાર અસાર તે; કર્યા કર્મ સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે.
SR No.032734
Book TitleSwadhyaya Pushp Saurabh
Original Sutra AuthorN/A
AuthorHemendrashreeji
PublisherGhelabhai Karamchand Senetorium
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy