________________ 77 | સ્વાધ્યાય રૂપસૌરભ માંખી, મત્સર ડાંસ, મસા પતંગીયાં, કંસારી કેલિયાવડાએ ઢીંકણ વિછુ તીડ, ભમરા ભમરીઓ, કતાં બાગ ખડમાંકડીએ.૧૧ એમ ચૌરિંદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડંએ; જળમાં નાખી જાળ,જળચર દુહવ્યા,વનમાં મૃગ સંતાપીયાએ.૧૨ પડ્યા પંખી જીવ, પાડી પાસમાં, પિોપટ ઘાલ્યા પાંજરે એ; એમ પચેદ્રિય જીવ,જે દુહવ્યા તે મુજ મિચ્છામિ દુક્કડંએ 13 ઢાળ ત્રીજી (વાણી વાણી હિતકારીજી–એ દેશી) ક્રોધ લેભ ભય હાસ્યથીજી, બેલ્યાં વચન અસત્ય ફૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્ત રે; જિનાજી મિચ્છામિ દુક્કડં આજ, તુમ સાખે મહારાજ રે, જિનાજી દેઈ સારૂં કાજ રે, જિનજી મિચ્છામિ દુક્કડં આજ. 1 દેવ મનુષ્ય તિર્યંચનાજી, મિથુન સેવ્યાં જેહ વિષયારસ લંપટપણેજી, ઘણું વિડંખે દેહ રે. જિન 2 પરિગ્રહની મમતા કરી, ભવ ભવ મેલી આથ; જે જીહાંની તે તિહાં રહીજી, કેઈ ન આવે સાથ રે. જિનજી૩ રયણ ભેજન જે કર્યાજી, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચેજી, પાપ કર્યા પ્રત્યક્ષ રે. જિનજી૪ વ્રત લેઈ વિસારીયાજી, વળી ભાંગ્યાં પચ્ચખાણ; કપટ હેતુ કિરિયા કરીજી, કીધાં આપ વખાણ 2. જિનજી૫ ત્રણ ઢાલ આઠે દુહજી, આલેયા અતિચાર; શિવગતિ આરાધન તજી, એ પહેલે અધિકાર છે. જિન. 6