________________ T સ્વાધ્યાય પુષ્પસૌરભ ગુરુ એળવીએ નહીં ગુરુ વિન, કાળે ધરી બહુ માન; સૂત્ર અર્થ તદુભય કરી સુધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રા૦ 2 જ્ઞાને પગરણ પાટી પોથી, ઠવણું નેકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રા. 3 ઈત્યાદિક વિપરીત પણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ; આ ભવ પરભવ વળી રે ભમવ મિચ્છા મિ દુકકડે તેવું છે. પ્રા. 4 સમકિત ભૈ શુદ્ધ પાણી, વીર વદે એમ વાણું રે; પ્રા૦ સ0 જિન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાખ સાધુ તણું નિદા પરિહરજે, ફળ સંદેહ મ રાખશે. પ્રાસર કે મૂઢપણું છડે પરશંસા, ગુણવંતને આદરીએ; સાહબ્બીને ધમેં કરી થીરતા, ભક્તિ પ્રભાવના કરીએ રે. પ્રા. સા. 6 સંઘ ચૈત્ય પ્રાસાદ તણે જે, અવર્ણવાદ મન લેખે દ્રવ્ય દેવકે જે વિસાવ્યો, વિણસંતાં ઉવેખે રે. પ્રા. સ. 7 ઈત્યાદિક વિપરીત પણાથી, સમકિત ખડયું જેહ; આ ભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છા મિ દુકકડં તેહ રે. પ્રા. 8 ચારિત્ર ૯ત્યા ચિત્ત આણું, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય; સાધુ તણે ધર્મો પ્રમાદે, અશુદ્ધ વચન મન કાય રે માત્ર ચા 0 9 શ્રાવકને ધમે સામાયિક, પસહમાં મન વાળી. જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચનમાય ન પાલી રે પ્રાચા. 10 ઈત્યાદિક વિપરીત પણુથી, ચારિત્ર ડહેલ્યું જેહ; આ ભવ પરભવ વળી રે ભાભવ, મિચ્છા મિ દુક્કડં તેહ રે. પ્રા. ચા. 11 બારે ભેદે તપ નવિ કાધે, છત વેગે નિજ શકતે, ધમેં મન વચ કાયા વિરજ, નવ ફોરવીયુ ભગતે રે. પ્રાચા. 12 તપ વિરજ આચાર અણી પરે, વિવિધ વિરાધ્યાં જેહ; આ ભવ પરભવ વળી રે ભવભવ મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રા. ચા. 13 વળીય વિશેષે ચારિત્ર કેરા, અતિચાર આઈએ; વીર જિસેસર વયણ સુણીને, પાપ મેલ સવિ ધોઈએ છે. પ્રા. ચા. 14