________________ T સ્વાધ્યાય પુષસોરભ શ્રી પુન્યપ્રકાશનું સ્તવન દુહા ' સકળ સિદ્ધિદાયક સદા, વીશે જિનરાય; સદ્દગુરુ સ્વામીની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. 1 ત્રિભુવનપતિ ત્રિશલા તણે, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જ, વર્ધમાન વડવીર. 2 એક દિન વિર નિણંદને, ચરણે કરી પ્રણામ ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. 3 મુક્તિ મારગ આરાધીએ, કહે કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. 4 , અતિચાર આલઈએ, વ્રત ધરીએ ગુરુ સાખ; ૩જીવ ખમા સયલ જે, નિ ચોરાશી લાખ. 5 વિધિશું વળી વોસિરાવીએ, પાપસ્થાનક અઢાર; પચાર શરણુ નિત્ય અનુસરે, નિંદો દુરિત આચાર. 6 શુભ કરણી અનુમોદીએ, ભાવ ભલે મન આણ અણસણ અવસર આદરી, નવપદ જપે સુજાણ. શુભગતિ આરાધન તણ, એ છે દશ અધિકાર; ચિત્ત આણને આદરે, જેમ પામે ભવપાર. 8 ઢાળ પહેલી (કુમતિ, એ છિંડી કીહાં રાખીએ દેશી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વિરજ, એ પાચે આચાર; એહ તણું ઈહ ભવ પરભવના, આલાઈએ અતિચાર રે. પ્રાણ જ્ઞાન ભણે ગુણ ખાંણું, વીર વદે એમ વાણું રે. પ્રા. 1