________________ | સ્વાધ્યાય પુષસૌરભ 73 કાજ; કામકુંભ સવિ વશ હુઆ એ. 59 કામગવી પૂરે મન કામી, અષ્ટ મહાસિદ્ધિ આવે ધામી; સામી ગાયમ અણુસરો 2 . 60. પ્રણવાક્ષર પડેલે પભણજે, માયા બીજ શ્રવણ નિસુણીજે; શ્રીમુખે (શ્રીમતિ) શભા સંભવે એ. 61 દેવહ ફરિ અરિહંત નમીજે, વિનય પહુ ઉવજઝાય થુછુ જે; ઈણે મત્ર યમ નમો એ. 62 પરઘર વસતાં કાંઈ કરી જે દેશ દેશાન્તર કાંઈ ભમીજે; કવણ કાજ આયાસ કરે. 63 પ્રહ ઉઠી ગયમ સમરી જે. કાજ સમગ્રહ તતખણ સીઝ; નવનિધ વિકસે તાસ ઘરે. 64 ચઉદહસે બારોત્તર વરસે. ગાયમ ગણધર કેવળ દિવસે (ખંભનયર પ્રભુ પાસ પસાએ); કી કવિત ઉપગાર પર. 65 આદિ મંગળ એહ ભણજે, પરવ મહોત્સવ પહલે દીજે; રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. 66 ધન્ય માતા જેણે ઉદરે ધરીયા, ધન્ય પિતા જિણ કુળે અવતરિયા; ધન્ય સદ્દગુરુ જિણે દિફખયાએ. 67 વિનયવંત વિદ્યાભંડાર, જસ ગુણ પડવી ન લભે પાર; રિદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરે. (વડ જિમ શાખા વિસ્તરે એ) 68 ગૌતમસ્વામીને રાસ ભણીને, ચઉવિડ સંઘ રલિયાયત કીજે; સયળ સંઘ આણંદ કરે. 69 કુંકુમ ચંદન છેડે દેવરા, માણેક મેતીના ચેક પુરાવે; રયણ સિંહાસન બેસણું એ. 70 તિહાં બેસી ગુરુ દેશના દેસે, ભવિક જીવનાં કારજ સરસે; ઉદયવંત મુનિ એમ ભણે એ. 71 ગૌતમ સ્વામિ તણે એ રાસ, ભણતાં સુણતાં લીલવિલાસ; સાસય સુખ નિધિ સંપજે એ. ૭ર એહ રાસ જે ભણે ભણાવે, વર મયગળ લચ્છી ઘર આવે; મન વાંછિત આશા ફલે એ. 73 મંત્ર-૩% હોં અરિહંત ઉવજઝાય ગૌતમસ્વામિને નમઃ વિધિ-[ પ્રભાતે શુદ્ધતાથી એક માલા ગણવી.]