________________ 72 || સ્વાધ્યાય પૌરભ આવતું એ જે ઉલટ, રહેતું રાગે સાહિયું એ, કેવળું એ નાણુ ઉપન્ન, ગાયમ સહેજે ઉમાહિયું એ ત્રિભુવને એ જય જયકાર, કેવળિ મહિમા સુર કરે છે, ગણધરૂએ કરે વખાણ, ભવિયણ ભવ જિમ નિસ્તરે એ. 49 વસ્તુ પઢમ ગણહર, પઢમ ગણહર, વરિત પચાસ ગિહવાસે સંવસિસ, તીસ વરિસ સંજમ વિભૂસ, સિરિ કેવળ નાણ પુણ; બાર વરસ તિહુઅણુ નમંસિઅ, રાજગૃહી નગરી ઠવ્ય; બાણુ વય વરસા, સામી ગયમ ગુણનિલે, હાસ્ય શિવપુર ઠાઉ. 50 ભાષા (ઢાળ છઠ્ઠી) જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમહવને પરિમળ બહેકે જિમ શ દન સુગંધનિધિ. 51 જિમ ગંગાજળ લહેરે લહેકે, જિમ કણયાચળ તજે ઝળકે; તિમ ગાયમ ભાગનિધિ. પર જિમ માન સરોવર નિવસે હંસા, જિમ સુરતરૂવર કણયવતંસા; જિમ મહુયર રાજીવ વને. 53 જિમ રયણાયર રયણે વિલસે, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગેયમ ગુણ કેલિવને. 54 પુનિમ દિન (નિશિ) જિમ સસહર સોહે, સુરતરુમહિમા જિમ જગ મહે; પૂરવ દિસે જિમ સહસકરે. પપ પંચાનન જિમ ગિરિવર રાજે, નરવઈ ઘરે જિમ મયગલ ગાજે, તિમ જિનશાસન મુનિવરે. 56 જિમ સુરતરુવર હે શાખા, જિમ ઉત્તમ મુખે મધુરી ભાષા; જિમ વન કેતકી મહમહે એ. પ૭ જિમ ભૂમિપતિ ભૂય બળ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, તિમ ગોયમ લબ્ધ ગહગહે એ. 58 ચિંતામણિ કર ચઢિયું આજ, સુરતરૂ સારે વંછિત