________________ 71 43 | સ્વાધ્યાય રૂપસૌરભ જાણે જિણ પીયૂષ, ગાજતી ઘણુ મેઘ જિમ; જિણવાણી નિસુવિ, નાણું હુઆ પંચસિયાં. વસ્તુ Uણે અનુક્રમે, ઇણે અનુક્રમે, નાણ સંપન્ન પન્નરહસય પરિવરિય; હરિએ દુરિઅ જિણનાહ વંદઈ જાણેવિ જગગુરુ વયણ, તીહ નાણુ અપ્રાણ નિંદઈ, ચરમ જિસેસર તવ ભણે; ગાયમ ચ કરિમ બેઉ, છેહ જઈ આપણે સહી, હસ્યું તુલ્લા બેઉ 44 ભાષા (ઢાળ પાંચમી) સામીઓ એ વીર જિર્ણોદ, પુનિમચંદ જિમ ઉલ્લસિય, વિહરીઓ એ ભરહવાસમિ, વરસ બહેત્તર સંવસિએ; ઠવતો એ કણય પઉમેસુ, પાયકમળ સંઘહિ સહિય, આવિએ એ નયણાનંદ, નયર પાવાપુરિ સુરમહિય. 45 પેખીએ એ ગાયમસામિ, દેવસમ્મા પ્રતિબહ કરે, આપણે એ ત્રિશલાદેવી નંદન મહેતા પરમપએ; વળતાં એ દેવ આકાશ, પિખવિ જાયે જિણ સમે એ, તે મુનિ એ મને વિષવાદ, નાદભેદ જિમ ઉપને એ. 46 કુણ સમે એ સામિય દેખી, આપ કહે હું ટાળિઓ એ, જાણતે એ તિહુ અણુ નાહ, લેક વિવહાર ન પાલિઓ એ; અતિ ભલું એ કીધેલું સામી, જાણ્યું કેવલ માગશે એ, ચિંતવ્યું એ બાળક જેમ, અહવા કેડે લાગશે એ. 47 હું કિમ એ વીરજિણંદ, ભગતે ભેળે ભેળવે એ, આપણે એ અવિહડ નેહ, નાહ ન સંપે સાચવ્ય એ; સાચે એ વીતરાગ, નેહ ન જેણે લાલિઓ એ, તિણસમે એ ગેયમ ચિત્ત, રાગ વિરાગે વાળઓ એ 48