________________ 70 | સ્વાધ્યાય પુષ્પસૌરભ જે અષ્ટાપદ સેલ, વંદે ચડી ચઉવીસ જિણ આતમલબ્ધિ વસેલુ, ચરમસરીરી સોય મુનિ. ઈ દેસણ નિસુણેવિ, ગોયમ ગણહર સંચલિય; તાપસ પર સણ, તા મુનિ દીઠે આવતે એ. તપ સેસિય નિય અંગ, અહ સંગતિ નવિ ઉપજે એક કિમ ચઢસે દઢ કાય, ગજ જિમ દીસે ગાજતા એ. 34 ગિરૂઓ એણે અભિમાન, તાપસ જ મને ચિંતવે એ તે મુનિ ચડિઓ વેગ, બાલંબવિ દિનકર કિરણ. 35 કંચણ મણિ નિષ્પન્ન, દંડ કલસ ધજ વડ સહિ; પખવિ પરમાનંદ, જિણડર ભરતેસર વિહિઅ. 36 નિય નિય કાય પ્રમાણ, ચઉદિસ સ કિઅ જિગુહ બિબ પણમવિ મન ઉહાસ, ગોયમ ગણહર તિહાં વાસ અ. 37 વઈર સામિનો જીવ, તિર્યફલક દેવ તિહાં પ્રતિબંધ પુંડરીક, કંડરીક અધ્યયન ભણી. વળતા ગાયમ સામિ, સવિ તાપસ પ્રતિબોધ કરે, લેઈ આપણે સાથ, ચાલે જિમ જૂથાધિપતિ. ખીર ખાંડ વૃત આણી, અમિઅવૂઠ અંગુઠ ઠવિ, ગાયમ એકણ પાત્ર, કરાવે પારણું સવિ. પંચસયાં શુભ ભાવિ, ઉજજવળ ભરિયે ખીરમીસે; સાચા ગુરુ સંયેગે, કેવળ તે કેવળ રૂપ હુઆ. પંચસયાં જિણ નાહ, સમવસરણે પ્રકારત્રય; ખિવિ કેવળ નાણુ, ઉપન્ન ઉજજોય કરે.