________________ 24 | સ્વાધ્યાય પુષસૌરભ તવ બંધવ સંજમ સુણવિ કરી, અગનિભૂઈ આવે તે નામ લઈ આભાષ કરે, તે પણ પ્રતિબધેય તે. ઈણે અનુક્રમે ગણહર રણ, થાપ્યા વીરે અગ્યાર તે; તવ ઉપદેસે ભુવન ગુરુ, સંયમ શું વ્રત બાર તે. બિહુ ઉપવાસે પારણું એ, આપણુપે વિહરંત તે; ગાય ને સંયમ જગ સયલ, જયજયકાર કરંત તે. વસ્તુ ઈદભૂઈએ, ભૂઈઅ, ચડિઓ બહુમાને, હુંકાર કરિ સંચરીએ, સસરણે પહેાતે તુરત, અહસંસા સામિ સવે, ચરમના ફેડે કુરત, બધિ બીજ સંજાય મને, ગેયમ ભવહ વિરત, દિખ લઈ સિફખા સહિઅ, ગણહર પય સંપત્ત. 27 ભાષા (ઢાળ ચોથી) આજ હુઓ સુવિહાણ, આજ પચેલમાં પુણ્ય ભરે; દીઠા ગેયમ સામિ, જે નિઆ નયણે અમિય ભરે. 28 (સિરિ ગેયમ ગણધાર, પંચસયાં મુનિ પરિવરિય; ભૂમિય કય વિહાર, ભવિયણને પડિબેહ કરે.) સમરસરણ મઝાર, જે જે સંશય ઉપજે એ તે તે પર ઉપકાર, કારણે પૂછે મુનિવરે. 29 જિહાં જિહાં દીજે, દિખ, તિહાં તિહાં કેવળ ઉપજે એક આપ કહે અણહુંત, ગોયમ દીજે દાન ઈમ. ગુરુ ઉપરિ ગુરુ ભક્તિ, સામી ગયમ ઉપનીય એણિ છળ કેવળના, રાગજ રાખે રંગ ભરે. 1;