________________ 18 | સ્વાધ્યાય પુષ્પસૌરભ મૂઢ લેક અજાયે બોલે, સુર જાણુતા ઈમ કાંઈ ડોલે, મૂ આગળ કે જાણુ ભણજે, મેરૂ અવર કિમ ઓપમ દીજે. 15 - વસ્તુ વીર જિણવર વીર જિણવર, નાણસંપન્ન પાવાપુરી સુરમહિના પત્તનાહ સંસાર તારણ, તિહિં દેવે નિમ્મવિએ સમવસરણ બહુ સુખકારણ, જિણવર જગ ઉજજો અકરે, તેજે કરી દિણકાર; સિંહાસણે સામો ઠવ્યા, હુ સુજય જયકાર, ભાષા (ઢાળ ત્રીજી) તવ ચડિએ ઘણુમાણગજે, ઈદભૂઈ ભૂદેવ તે હુંકારે કરિ સંચરિઅ, કવણસ જિણવર દેવ તે. જન ભૂમિ સમોસરણ, પેખે પ્રથમારંભ તે; દહદિતિ દેખે વિબુધવહુ, આવંતી સુર રંભ તે. મણિમય તેરણ દંડ ધજ, કોસીસે નવ ઘાટ તે, વયર વિવજિત જંતુ ગણ, પ્રાતિહારજ આઠ તે. સુર નર કિનર અસુર વર, ઇંદ્ર ઇંદ્રાણિ રાય તે; ચિતે ચમકિય ચિતવે એ, સેવંતા પ્રભુપાય તે. સહસકિરણ સમ વીર જિણ, પેખવિ રૂપ વિશાલ તે એહ અસંભવ સંભવે એ, સાચે એ ઈંદ્રજાળ તે. 21 તે બેલા ત્રિજગ ગુરુ, ઈદભૂઈ નામેણ તે, શ્રીમુખે સંશય સામિ સવે, ફેડે વેદ પણ તે. 22 માન મેલ્હી મદ ઠેલી કરી, ભક્તિએ નામે શીષ તે પંચ સયાંશું વ્રત લીએ એ, ગોયમ પહેલે સીસ તે. 23