________________ U સ્વાધ્યાય પુષ્પસૌરભ કરે નિરંતર યજ્ઞકર્મ, મિથ્યામતિ મહિએ, ઈર્ણ છલિ હસે ચરમનાણું, દંસણ વિસેહિ. જબુદી વહ, જબુદી વહ, ભરહાસંમિ, ભૂમિતલમંડણ મગધ દેશ, સેણિયન રેસર, વર કુવર ગામ તિહાં, વિખે વસે વસુભૂઈ સુંદર; તસુ ભજજા પુડવી, સયલ ગુણગણ વનિહાણ, તાણ પુર વિજ જાનિલે, ગેયમ અતિહિ સુજાણ. 7 ભાષા (ઢાળ બીજી) ચરમ જણસર કેવળ નાણું, ચઉવિત સંઘ પછઠ્ઠ જાણી, પાવાપુરી સામી સંપત્તો, ચઉહિ દેવ નિકાયે જુત્ત. 8 દેવે સમવસરણ તિહાં કીજે, જિણ દીઠે મિથ્યામતિ ખીજે, ત્રિભુવનગુરુસિંઘારણે બેઠા, તતખણ મેહ દિગંત પેઠા. 9 ક્રોધ માન માયા મદપુરા, જાએ નાઠા જિમ દિન ચીરા, દેવદુદુભિ આકાશે વાજે, ધર્મનરેસર આવ્યા ગાજે. 10 કુસુમ વૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચઉસઠ ઇંદ્રજ માગે સેવા, ચામર છત્ર શિરેવરિ સેહે, રૂહી જિણવર જગ સહુ મેહે. 11 ઉપસમ રસભર ભરિ વરસતા, યેજનવાણ વખાણ કરતા, જાણિએ વર્ધમાન જિન પાયા, સુરનર કિનર આવે રાયા. 12 કાંતિસમૂહ ઝલહલકંતા, ગયણ વિમાણે રણરણકંતા, પેખવિ ઇંદભૂઈ મન ચિંતે. સુર આવે અને યજ્ઞ હાવતે. 13 તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ હતા ગહગહતા, તો અભિમાને ગોયમ જપે, તિણે અવસરે કેપે તણું કપે. 14