________________ - 66 | સ્વાધ્યાય પુષસૌરભ શ્રી ગૌતમસ્વામીને રાસ ઢાળ પહેલી વીર જિણેસર ચરણકમલ,-કમલા-કય-વાસે. પણમવિ પણિ સામિ, સાર ગોયમગુરુ પાસે, મેણ તણુ વયણ એકંત કરવિ, નિસુણે જો ભવિઓ, જિમ નિવસે તુમ દેહગેહ, ગણગણ ગહગહિઆ. જબુદીવ સિરિભરહખિત્ત, ખેણીતલમંડણ, મગધ દેશ સેણિય નરેસ, રિઉદલ બલખંડણ; ધણુવર ગુણ્વર નામ ગામ, જહિ ગુણગણ સજજા, વિપ વસે વસુભૂઈ તત્વ, તસુ પુહરી ભજજા. તાણ પુર સિરિઈ ભૂઈ, ભૂવલય પ્રસિદ્ધો, ચઉદહ વિજ જા વિવિહ રૂવ, નારિ રસ વિદ્ધો (શુદ્ધ); વિનય વિવેક વિચાર સાર, ગુણગણહ મનેહર, સાત હાથ સુપ્રમાણ દેહ, રૂપે રંભાવર. નયણ વયણ કર ચરણ જિણવ, પંકજ જળે પાડિએ, તેજે તારા ચંદ સૂર, આકાશે માડિએ; રૂ મયણ અનંગ કરાવ, મેહિઓ નિરધાડા, ધીરમેં મેરૂ ગંભીર સિધુ, ચંગેમ ચયચાડિએ. ખિવિ નિરૂવમ રૂવ જાસ, જણ જપે કિચિઅ, એકાકી કલિભી ઈW, ગુણ મેહલ્યા સંચિઅ; અહવા નિચે પુવૅજમે, જિણવર ઈણે અંચિઓ, રંભા પઉમાં ગૌરી ગંગા રતિ, હા વિધિ વંચિ અ. નહિ બુધ નહિ ગુરૂ કવિ ન કેઈ જસુ આગળ રહિએ, પંચસયાં ગુણપાત્ર છાત્ર, હીંડે પરિવરિએ;