________________ 142 || સ્વાધ્યાય પુષસૌરભ ચરણસિત્તરી 4 5 12 12 5 પિંડવિહી સમિઈ, ભાવણ ડિમાય ઇંદિયનિરહે; - 25 3 4 પડિલેહણું ગુત્તીઓ, અભિગૃહ ચેવ કરશું તુ. સ્થાપનાચાર્યની પડિલેહણાના બેલ (1) શુદ્ધ સ્વરૂપના ધારક ગુરુ. (2) જ્ઞાનમય. (3) દર્શનમય. (4) ચારિત્રમય. (5) શુદ્ધ શ્રદ્ધામય. (6) શુદ્ધ પ્રરૂપણામય. (7) શુદ્ધ સ્પર્શનામય. (8) પંચાચાર પાળે. (9) પળાવે. (10) અનુદે. (11) મનગુપ્તિ. (12) વચનગુપ્તિ. (13) કાયગુપ્તિએ ગુપ્તા. | મુહપત્તિના પચાસ બેલ 1 સૂત્ર અર્થ તત્વ કરી સદ્દઉં. 2 સમ્યક્ત્વ મેહનીય. 3 મિશ્ર મેહનીય. 4 મિથ્યાત્વ મેહનીય પરિહરૂ. 5 કામ રાગ. 6. નેહરાગ. 7 દષ્ઠિરાગ પરિહરૂ. 8 સુદેવ. 9 સુગુરુ. 10 સુધર્મ આદરૂં. 11 કુદેવ. 12 કુગુરુ. 13 કુધર્મ પરિહરૂં. 14 જ્ઞાન. 15 દર્શન. 16 ચારિત્ર આદરૂં. 17 જ્ઞાન વિરાધના. 18 દર્શન વિરાધના. 19 ચારિત્ર વિરાધના પરિહરૂં. 20 મનગુપ્તિ. 21 વચનગુપ્તિ. 22 કાયગુપ્તિ આદરૂં. 23 મન દંડ. 24 વચન દંડ. 25 કાય દંડ પરિહરૂ. 26 હાસ્ય. 27 રતિ. 28 અરતિ પરિહરૂ. 29 ભય. 30 શેક. 31 દુર્ગછા પરિહરૂ. 32 કૃષ્ણ લેશ્યા. 33 નીલ લેશ્યા. 34 કાત લેશ્યા પરિહરૂ. 35 રસ ગારવ. 36 ઋદ્ધિ ગારવ. 37 શાતા ગાવિ પરિહરૂ. 38 માયા શલ્ય. 39 નિયાણ શલ્ય. 40 મિથ્યાત્વ શલ્ય પરિહરૂ. 41 ક્રોધ. 42 માન પરિહરૂં. 43 માયા. 44 લેભ પરિહરૂ. 45 પૃથ્વીકાય. 46 અપકાય.