________________ અષાઢ | સ્વાધ્યાય પુષસૌરભ 141 જગચિંતામણિનું. 6. વસિક પ્રતિક્રમણના પ્રારંભમાં. (કઈ નમોડસ્તુ વદ્ધમાનાયનું કહે છે.) 7. સંથારા પિરિસિ ભણાવતાં ચઉકસાયનું. 24, સાધુ દરરોજ ચાર વાર સજઝાય કરે તે આ પ્રમાણે 1. સવારની પડિલેહણને અંતે ધર્મો મંગલ૦ ની. 2. સાંજની પડિલેહણના મધ્યમાં ધમ્મ મંગલ૦ ની. 3. દૈવસિક પ્રતિક્રમણને અંતે કહેવાય છે તે. (કઈ પચ્ચખાણ પારતાં ધમે મંગલ૦ ની કહે છે તે ગણે છે.) 4. રાઈ પ્રતિકમણના આરંભમાં ભરફેસર૦ ની. કારતક ફાગણ | શુદ 15 થી શુદ 15 થી | સુદ 15 થી સુખડીને કાળ 1 માસ : 20 દિવસ 15 દિવસ પલ્લાં કાંબળીને કાળ | 4 ઘડી | 2 ઘડી | | 6 ઘડી પાણીને કાળ | 4 પ્રહર | 5 પ્રહાર || 3 પ્રહર ફાગણ સુદ ૧૪થી ભાજીપાલે, નવું પીલેલ તલનું તેલ અને મેવામાં ખજુર, કાજુ, ચારોલી, અખેડ, જરદાલી વગેરે આઠ માસ સુધી બંધ. આથી કેરી અને કાચી ખાંડ બંધ. કરણસિત્તરી 5 10 17 10 " 9 વય સમણુધમ્મ સંજમ, વેયાવચ્ચે ચ બંગુત્તીઓ . નાણાઈ તિયં તવ, કેહ નિગ્નહાઈ ચરણમેય. 1