________________ 121 T સ્વાધ્યાય પુપસૌરભ લેહ. પછી ડંડાસણ પડિલેહી, ઈરિઆનહી પડિકમી, કાજે લે. પછી ઈરિઆનહી પડિક્કમી કાજે જોઈને પાઠવવે. પછી ઇરિઆવાહી પડિક્કમી, ખમાસમણ દઈ ઈચ્છા. સઝાય કરૂં? ઈચ્છ, કહી એક નવકાર ગણી “ધર્મો મંગલમુ૬િ” એ સજઝાય પાંચ ગાથાની કહે. પછી ઈચ્છા ઉપયોગ કરું? ઈચ્છ, ઈચ્છા ઉપયોગ કરાવણી કાઉસ્સગ કરું? ઈચ્છ. ઉપગ કરાવણું કરેમિ કાઉસગ્ગ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉંસગ્ન કરી નવકાર ગણું, ઈચ્છાગુરૂ કહે “લાભ” શિષ્ય કહે “કહું? લઈશું? ગુરૂ કહે “જહાગહિએ પુરવસૂરીહિં” શિષ્ય કહે આવસિસઆએ” ગુરુ કહે “જસ્ટ જેગે” કહી શિષ્ય સજજાતર ઘર પૂછે, (ગુરૂ કહે તે ઘર સજજાતર કરવું.) પ્રાતઃ ગુરૂવંદન વિધિ–બે ખમા દઈ ઈચ્છકાર (પંન્યાસાદિ પદસ્થ હોય તે ખમા દઈ) પછી અબ્યુટિઓ. ખામી ખમા દઈ ઈચ્છકારી ભગવત્ પસાય કરી પચ્ચકખાણને આદેશ આપશોજી ? ઇચ્છ. કહી (ગુરૂ પાસે પચ્ચકખાણ લે) પછી ખમાત્ર ઈચ્છાબહુવેલ સંદિસાહું ? ઈચ્છે. અમારા ઈચ્છા. બહુવેલ કરશું? ઈચ્છ. પહેલી પિરિસિ સુધી સ્વાધ્યાય કરે. તે સ્વાધ્યાયને માટે આ પુસ્તકમાંથી ગાથાઓ વાંચવી. 11. ચૈત્યવંદન વિધિ ઈરિયાવહિ પ્રતિક્રમી ત્રણ ખમાસમણ દઈ ઈચ્છા સૈયવંદન કરૂં? ઇચ્છ. કહી ચૈત્યવંદન જ કિંચિં૦ નમુત્થણું