________________ 120 T સ્વાધ્યાય પુષ્પસૌ 10 પડિલેહણની વિધિ (સવારની) ઈરિયાવહી (ખમાથી લેગસ્સ સુધી) કહીં ખમાસમણ દઈ, ઈછાકારેણ સંદિસહ ભગવન પડિલેહણ કરૂં ? “ઈચ્છે” કહી સાધુએ મુહપત્તિ 50 બેલથી, એ 10 બેલથી, આસન 25 બોલથી, સૂત્રને કંદોરો 10 બાલથી, અને ચેલ પટ્ટો 25 બોલથી પડિલેહ, (સાધ્વીએ મુહપતિ પ૦ બેલથી, ઓઘો 10 બેલથી, આસન 25 બેલથી, કપડે 25 બેલથી, કંચુઓ 25 બોલી, સાડો 25 બેલથી અને કંદોરો 10 બેલથી પડિલેડ.) પછી ઈરિયાવહિ પડિક્રમી ખમાસમણ દઈ ઈરછકારી ભગવન્! પસાય કરી પડિલેહણા પડિલેહાજી” છે. કહી સ્થાપનાચાર્યની પડિલેહણ કરે. તે આ પ્રમાણે - પ્રથમ ખભાની કામલી પડિલેહી સંકેલીને તેની ઉપર સ્થાપનાચાર્ય મૂકે. પછી તેને છેડી પ્રથમ ઉપરની એક મુહપત્તિ પડિલેહે. પછી “શુદ્ધ સ્વરૂપના ધારક ગુરૂ, જ્ઞાનમય, દર્શનમય, ચારિત્રમય, શુદ્ધ શ્રદ્ધામય, શુદ્ધ પ્રરૂપણામય, શુદ્ધ પર્શનામય, પંચાચાર પાળે, પળાવે, અનુદે મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુણિએ ગુપ્તા” આ પ્રમાણે તેર તેર બેલ બેલી પાંચે સ્થાપનાની પૃથક પૃથક પડિલેહણ કરે. પછી સ્થાપનાજી સંબંધી બીજી મુહપત્તિઓ પડિલેહે (સાંજની પડિલેહણા વખતે પહેલાં સ્થાપનાજીની બધી મુહપત્તિઓ પડિલેહીને પછી સ્થાપનાજી પડિલેહે.) પછી સ્થાપના બાંધી ઠષણી ઉપર પધરાવી, ખમાસમણ દઈ ઈચ્છા ઉપધિ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ, કહી મુહપત્તિ પડિલેહી, ખમાત્ર ઈચ્છા ઉપધિ સંદિયાહું? ઈચ્છ, ખમા ઈછાઉપાધિ પડિલેહ ? ઈચ્છ, કહી બાકીનાં સર્વ વસ્ત્રો પડિલેહવાં. છેવટે ડાંડે પડિ.