________________ 122 સ્વાધ્યાય પુમ્પસૌરભ જાવંતિખમા જાવંત નમેડીંત પૂર્વાચાર્ય કૃત સ્તવન, જયવીરાય ઊભા થઈ અરિહંત ચેઈઆણું - અન્નત્થ૦ એક નવકારને કાઉસગ્ગ પારીને નમેહંત કહી થેય કહેવી. 12 પિરિસિવિધિ છ ઘડી દિવસ ચડ્યા પછી ખમાસમણ દઈ ઈચ્છા બહુ પડિપુન્ના પિરિસિ? ઇચ્છ, કહી ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિક્કમવા. પછી ખમાસમણ દઈ ઈચ્છા પડિલેહણ કરૂં? ઈચ્છ, કહી મુહપત્તિ પડિલેહવી, (ચોમાસાની વખતે વસતિ પ્રમાWવી.) 13 પચ્ચક્ખાણ પારવાનો વિધિ ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિકકમી, ખમાસમણ દઈ ઈચ્છા. ચૈત્યવંદન કરૂં? ઈચ્છ. કહી જગચિંતામણુનું ચૈત્યવંદન જયવીયરાય સંપૂર્ણ પર્યત કરવું. (સ્તવનના સ્થાને ઉવસગ્ગહરં કહેવું) પછી ખમાસમણ દઈ ઈચ્છા સઝાય કરૂં? ઈચ્છ. કહી એક નવકાર ગણી “ધર્મો મંગલમુક્તિ સક્ઝાય કહેવી. પછી ખમાસમણ દઈ ઈચ્છા મુહપત્તિ પડિલેહું? ઈચ્છ. કહી મુહપત્તિ પડિલેહવી. પછી ખમાત્ર ઈચ્છા પચ્ચકખાણ પારૂં ? “યથાશક્તિ” ખમાત્ર ઈચ્છા પચ્ચકું ખાણ પાયું “તહત્તિ” કહી જમણે હાથ મુઠી વાળી, ઘા ઉપર સ્થાપી એક નવકાર ગણું, આંબિલ પર્યંતના પચ્ચકખાણું નીચે પ્રમાણે કહીને પારવાં. ઉગએ સૂરે નમુક્કારસહિએ પરિસિ સાઢપિરિસિ સૂરે ઉચ્ચએ પુરિમર્દૂ અવર્ણ મુઠિસહિએ પચ્ચકખાણ કર્યું