________________ | સ્વાધ્યાય પુ૫સૌરભ પડિલેહ વિસા, છઠું રાત્રી જન વિરમણ વ્રતે અસૂરા ભાત પાણી કીધે, છાદુગાર આવ્યું, પાત્રે પાત્રબંધે તક દિકને છાંટો વાગ્યે, ખરડ્યો રહ્યો, લેપ તેલ ઔષધાદિક તણે સંનિધિ રહ્ય, અતિમાત્રાએ આહાર લીધે, એ છએ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર. 6 કાયષક, ગામતણે પઇસારે ની સારે પગ પડિલેહવા વિસાય. માટી મીઠું ખડી ધાવણ અરણેટો પાષાણતણી ચાલી ઉપર પગ આવ્યો, અપૂકાય વાઘારી ફૂસણા હુવા. વિહરવા ગયા, ઉલ હા, લેટે છે. કાચા પાણીતા છાંટા લાગ્યા, તેઉકાય વીજ દીવાતણું ઉજેહી હુઈ, વાઉકાય ઉઘાડે મુખે બોલ્યા, મહાવાય વાજતાં (વાતાં) કપડાં કાંબલીતણ છેડા સાચવ્યા નહીં, કુંક દીધી. વનસ્પતિકાય નીલકુલ સેવાલ થડ ફલ કુલ વૃક્ષ શાખા પ્રશાખાતણા સંઘટ્ટ પરંપર નિરંતર હુવા, ત્રસકાય બેઈદ્રી તઈદ્રી ચઉરિંદ્રી પંચેંદ્રી કાગ બગ ઉડાવ્યા, ઢેર ત્રાસવ્યાં, બાલક બીહરાવ્યાં, જાય વિષઈએ અનેરે જે કઈ અતિચાર૦ 7. અકલપનીય સિજજા વસ્ત્ર પાત્રપિંડ પરિભેગ, સિજજા. તરત પિંડ પરિભેગો , ઉપયોગ કીધા પાખે વિહ, ધાત્રીદેષ ત્રસબીજસંસક્ત પૂર્વકમ પશ્ચાત્યમ ઉદુગમ ઉત્પાદના દોષચિંતવ્યા નહીં. ગૃહસ્થતણે ભાજન ભાં,ડ્યો, વળી પાછો આપે નહીં. સૂતાં સંથારિયા ઉત્તરપટ્ટો કેટલતે અધિક ઉપગરણ વાવ. દેશતઃ સ્નાન કીધું, મુખે ભીને હાથ 1 ગોળી. 2 ધળી માટી. 3 હોકાનું પાણું જેમાં રખાય છે તે અથવા પાત્ર વિશેષ. 4 ટાળીને, સિવાય.