________________ સ્વાધ્યાય પુષસૌરભ લગાડ્યો, સર્વતઃ સનાતણી વાંચ્છા કીધી, શરીરતણે મેલ ફેડ્યો, કેશ રેમ નખ સમાય, અનેરી કાંઈ રાઠાવિભૂષા કીધી, અકલ્પનીય પિંડાદિ વિષઈએ અને જે કઈ અતિ, 8 આવસયસ જાઓ, પડિલેહણઝાણભિખભત્ત, આગમણે નિગમણે, ઠાણે નિસીએણે તુઅ. 1 આવશ્યક ઉભયકાલ વ્યાક્ષિપ્ત ચિત્તપણે પડિક્લેમણે કીધે, પડિકમણામહિ ઉંઘ આવી, બેઠાં પડિક્કમણું કીધું, દિવસ પ્રત્યે સારવાર સજઝાય, સાત વાર સૈત્યવંદન ન કીધાં, પડિલેહણા આઘી પાછી ભણાવી, અસ્તવ્યસ્ત કીધી, આર્તધ્યાન રૌદ્રધ્યાન થાયાં, ધર્મધ્યાન શુકલધ્યાન ધ્યાયાં નહીં, ગોચરી ગયાં, બેંતાલીશ દેષ ઉપજતા ચિંતવ્યા નહીં, પાંચ દેષ મંડલીતણ ટાલ્યા નહીં. છતી શક્તિએ પર્વતિથિએ ઉપવાસાદિક તપ કીધે નહિ, દેહરા ઉપાસરામાંહિ પિસતાં નિશીહિ, નીસરતાં આવસહી કહેવી વિસારી, ઈચ્છામિચ્છાદિક દશવિધ ચક્રવાલ સામાચારી સાચવી નહિ, ગુરૂ વચન હરિ કરી પડિવ નહિ, અપરાધ આવ્યાં મિચ્છામિ દુક્કડં દીધાં નહિ, સ્થાનકે રહેતાં હરિયાકાય બીયકાય કીડીતણાં નગરાં સોધ્યાં નહીં, ઘે મુહપતિ એલપટ્ટો સંઘચ્યા, સ્ત્રી તિર્યંચતણું સંઘ અનંતર પરંપર હુવા, વડાપ્રતે પસાઓ કરી, લહુડાં (લઘુ) પ્રતે ઈચ્છા કાર ઈત્યાદિક વિનય સાચળે નહિ, સાધુસમાચારી વિષઈઓ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુએ હેય, તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુકકડ, 6 ઈતિ સાધુ અતિચાર સંપૂર્ણ. 9 1. શોભા.