SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ દ || સ્વાધ્યાય રૂ૫સૌરભ ભવનતણી ચોરાશી આશાતના, ગુરુપ્રત્યે તેત્રીશ આશાતના દીધી હોય, દર્શનાચાર વિષઈએ અને જે કોઈ અતિચાર૦ 3 , ચારિત્રાચારે આઠ અતિચાર-પણિહાણગજુ પંચહિં સમિઈહિં તોહિં ગુનાહિં; એસ ચરિત્તાયા, અવિહે હાઈ નાયે.૪ ઈસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ, મને ગુપ્તિ, વચનગુપ્તિ, કાયપ્તિ, એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ અષ્ટ પ્રવઅનમાતા રુડીપરે પાલી નહીં, સાધુતણે ધમેં સદૈવ, શ્રાવકતણે ધમેં સામાયિક, પોસહ લીધે જે કાંઈ ખંડના વિરાધના કીધી હાય, ચારિત્રાચાર વિષઈએ અને જે કઈ અતિચાર૦ 5 વિશેષતશ્ચારિત્રાચારે તપોધનતણે ધર્મ વયછ કાયમ છક્કે, અકપ ગિહિમાયણું, પલિ અંક-નિસિજજાએ, સિણણું સોભવજજશું. 6 . વ્રત કે, પહિલે મહાવતે પ્રાણાતિપાત સૂમ બાદર બસ થાવર જીવતણી વિરાધના હુઈ. બીજે મહા વતે ક્રોધ લભ ભય હાસ્ય લગે જુઠું બોલ્યા, ત્રીજે અદત્તાદાન વિરમણ મહાવતે સામીજીવાદત્ત, તિસ્થયરઅદત્ત તહેવ ય ગુરુહિં, એવમદત્ત ચઉહા, પણૉ વીયરાએહિ. 1 સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થંકર અદત્ત, ગુરુ અદત્ત, એ ચતુર્વિધ અદત્તાદાનમાંહિ જે કાંઈ અદત્ત પરિભેગવ્યું. એથે મહાવતે વસહિકતનિસિજિદિય, કુહિંતરપુવકીલિએ પણિએ, અઈ. માયાહારવિભુસણાય, નવ બચેર ગુત્તીઓ. 1 એ નવાવાડી સંધી પાલી નહીં, સુહણે સ્વાંતરે દષ્ટિવિપર્યાય હુઓ. પાંચમે મહાવ્રતે ધર્મોપગરણને વિષે ઈચ્છા મૂછ ગૃદ્ધિ સક્તિ ધરી, અધિકઉપગરણ વાવ, પર્વ તિથિએ
SR No.032734
Book TitleSwadhyaya Pushp Saurabh
Original Sutra AuthorN/A
AuthorHemendrashreeji
PublisherGhelabhai Karamchand Senetorium
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy