________________ સ્વાધ્યાય પુષ્પસૌરભ ઉદ્ધર્યો, ડાંડે અણપડિલેહ્યો, વસતિ અશોધ્યાં, અણુવેયાં, અજઝાઈ અણજા કાલાવેલામાંહિ શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત પ ગુયે પરાવર્ત્ય, અવિધિએ ગોપધાન કીધાં કરાવ્યાં. જ્ઞાનેપગરણ પાટી, પથી, અઠવણ, કવલી, નકાર વાલી, સાપડા, સાપડી, દસ્તરી વહી, કાગલીઆ, એલિઆ પ્રત્યે પગ લાગે, થુંક લાગે, થુંકે કરી અક્ષર ભાંગે, જ્ઞાનવંત પ્રત્યે પ્રષિ મત્સર વહ્યો, અંતરાય અવજ્ઞા આશા તના કીધી, કુણહિ પ્રત્યે તતડે એબડે દેખી હસ્ય, વિતફર્યો, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનતણ અસહણ આશાતના કીધી, જ્ઞાનાચાર વિષઈએ અને જે કઈ અતિચાર૦ 2. દર્શનાચારે આઠ અતિચાર–નિસંકિઅ નિર્કખિએ, નિશ્વિતગિચ્છા અમૂઢદિદ્દી અ, ઉવવૂડ થિરીકરણે, વચ્છઠ્ઠ પભાવણે અ૬. 2 દેવ, ગુરુ, ધર્મતણે વિષે નિસંકપણું ન કીધું, તથા એકાંત નિશ્ચય ધયે નહીં, ધર્મ સંબંધીઆ ફલતણે વિષે નિસ્સેદેહ બુદ્ધિ ધરી નહીં, સાધુ સાધ્વીતાણી નિંદા જુગુપ્સા કીધી, મિથ્યાત્વતણી પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિ. પણું કીધું, સંઘમાંહિ ગુણવંતતણી અનુપબૃહણ કીધી, અસ્થિરીકરણ અવાત્સલ્ય અપ્રીતિ અભક્તિ નિપજાવી, તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણદ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિષ્ણુ, વિણસંતે ઉવેખે, છતી શક્તિએ સારસંભાલ ન કીધી, ઠવણાયરિય હાથથકી પાડ્યા, પડિલેહવા વિસાય, જિન' 1. પાનાના રક્ષણનું સાધન. (તે લાંબી વાંસની સળીઓ ઉપર. લુગડું સીવીને બનાવાય છે.) 2. પાના રાખવાને માટે બે પૂંઠાને જોડીને કરેલું સાધન. 3. ટીપણું આકારે લખેલા કાગળના વીંટા,