________________ | સ્વાધ્યાય પુષ્પસૌરભ 89 માર્ગે જાતાં આવતાં સ્ત્રી તિર્યંચ તણા સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ આ, દિવસમાંહિ ચાર વાર સક્ઝાય, સાત વાર ચૈત્યવંદન કીધાં નહીં, પ્રતિલેખણ આઘી પાછી ભણાવી, અસ્તવ્યસ્ત કીધી, આર્તધ્યાન રૌદ્રધ્યાન ધ્યાયાં, ધર્મધ્યાન શુકલધ્યાન ધ્યાયાં નહીં, ગોચરી તણું બેંતાલીશ દોષ ઉપજતાં જોયા નહીં, પાંચ દેષ મંડલી તણ ટાલ્યા નહીં, માત્રુ અણjજે લીધું, અણુ પુંજી ભૂમિકાએ પરઠવ્યું, પરઠવતાં અણુજાણહ જસુગ્રહો કીધે નહિ, પરઠવ્યા પછી વાર ત્રણ સિરે સિરે કીધું નહીં, દેહરા ઉપાશ્રયમાંહિ પેસતાં નિસરતાં નિસિહી આવસહી કહેવી વિસારી, જિનભવને ચેરાશી આશાતના, ગુરુ પ્રત્યે તેત્રીસ આશાતના અને જે કાંઈ દિવસ સંબંધી પાપ દેષ લાગ્યો હોય, તે સવિ હું મન, વચને કાયાએ કરી તમ્સ મિચ્છામિ દુક્કડં. 4. રાત્રિક અતિચાર નાના સંથારાવઠ્ઠણકી, પરિયડ્ડણકી આઉંટણકી, પસારણકી, છપાઈયસંઘદૃથકી, અચફખુ વિસય હુએ, સંથારા પરિસી તણ વિધિ ભણવ વિસા, કરૂથલું અણપુંજે હલાવ્યું, સઉણે સ્વમાંતરે દષ્ટિવિપર્યાસે મનેવિપર્યાસે સવિકલ્પ ખલનાદિક અતિચાર લાગ્યા, માનું અવિધિએ પરઠવ્યું, અને જે કાંઈ રાત્રિ સંબંધી પાપ લાગ્યું હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. 4. ત્રિક અતિચાર મોટા સંથારાવિક્કી , પરિદૃણુકી, આઉંટણકી, પસારણકી, છપાઈયસંઘટ્ટણી, (અચકૂખ વિસય હુ) સંથાર, ઉત્તરપદ્રો ટાલી અધિકું ઉપગરણ વાપર્યું, શરીર અણુપડિલેહ્યું,