________________ 88 | સ્વાધ્યાય રૂપસૌરભ સમાઈએ, તિહું ગુત્તીર્ણ, ચહિં કસાયાણું, પંચë મહ વયાણું, છીં જીવનિકાયાણું, સત્તહં પિંડેસણું, અહં પવયણમાઉણું, નવતું બંભરગુત્તીણું, દસવિહે સમણુધર્મો, સમણાણું ગાણું, જે ખંડિયે જ વિરાહિય, તસ્સ મિચ્છામિ દુક્કડં. ઈચ્છાકારણ સંદિસહ ભગવદ્ દેવસિઅં આલેઉં? ઈચ્છ, આલેએમિજે મે દેવસિઓ અઈયારો કર્યો. બાકી ઉપર પ્રમાણે. ઈચ્છામિ પડિકમિઉં જે મે દેવસિઓ અઈયાર કર્યો બાકી ઉપર પ્રમાણે, 3. દેવસિક અતિચાર નાના ઠાણે કમણે ચંકમાણે, આઉત્તે અણુઉ હરિયકાયસંઘરે, બીયકાયસંઘદે, ત્રસકાયસંઘદૃ, થાવરકાયસંઘદૃ, છપાઈયાસંઘટે, ઠાણાએ ઠાણું સંકામિઆ, દેહરે ગોચરી બાહિરભૂમિ માગે જાતાં આવતાં હરિઅકાય બીઅકાય નીલ કુલ ત્રસ થાવર જીવ તણું સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ હુઆ, માટી તણે બેરો ચાં, કાચા પાણી તણા છાંટા લાગ્યા, સ્ત્રી તિયચ તણા સંઘટ્ટ હુઆ, એ મુહપત્તિ સંઘચ્યાં. અણjજે હીંડ્યા, ઉઘાડે મુખે બોલ્યા, અનેરૂં જે કાંઈ દિવસ સ બંધી પાપ લાગ્યું હોય તે સવિ હું મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. 3. દેવસિક અતિચાર મોટા ઠાણે કમણે ચંકમ, આઉત્ત, અણઉત્ત, હરિયકાયસંઘદે, બીયકાયસંઘ, ત્રસકાયસંઘદે, થાવરકાયસંઘ, છપાઈયાસંઘ, ઠાણાએ ઠાણું સંકામિયા, દેહરે ગોચરી બાહિરભૂમિ