________________ T સ્વાધ્યાય પુષ્ય સૌરભ હલાવ્યું, માગું અણપુછ્યું લીધું, માગું અણપુંજી ભૂમિએ પાઠવ્યું, પાઠવતાં અજાણહ જસુગ્ગહે કીધો નહીં, પરઠવ્યા પેઠે વાર ત્રણ સિરે સિરે કીધું નહીં, સંથારાપરિસી ભણાવ્યા વિના સૂતા, સંથારાપોરિસી ભણવી વિસારી, કુસ્વમ લાધું, સુપનાંતરમાંહિ શિયલની વિરાધના હુઈ, મન આહદેહદૃ ચિંતવ્યું, સંકલ્પવિકલપ કીધે, રાત્રિ સંબંધી જે કઈ અતિચાર લાગ્યા હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. 5. શ્રી શ્રમણ સૂત્ર નમો અરિહંતાણું કરેમિ ભંતે સામાઈઍ, ચરારિ મંગલં, ઈચ્છામિ પડિક્કમિઉં જે મે દેવસિઓ ઇચ્છામિ પડિકમિઉં ઈરિઆહિઆએ ઈચ્છામિ પડિકમિઉં, પગામસિજજાએ નિગામસિજજાએ સંથારા ઉવૅટ્ટણીએ પરિઅટ્ટણાએ આઉટણુએ પસારણુએ છપય સંઘટ્ટણાએ, કૂઈએ કકકરાઈએ છીએ ભાઈએ આમેસે સસરફખામોએ આઉલમાઉલાએ અણુવત્તિઓએ ઈન્જીવિ૫રિઆસિઆએ દિઠીવિપરિ. આસિઆએ મણુવિ૫રિઆસિઆએ પાણભે અણુવિ૫રિઆસિઆએ જે મે દેવસિઓ અઈયારે કઓ, તસ્સ મિચ્છામિ દુક્કડ. પરિક્રમામિ ગેરિચરિઆએ ભિખાયરિઆએ ઉગ્વાડ-કવાડ ઉઠ્ઠાડણયાએ સાણા-વચ્છા-દારા-સં ઘટ્ટણાએ મંડી–પાકિઆએ બલિ-પાહડિઆએ ઠવણુ પાડિઆએ સંકિએ સહસાગારિએ અણેસણાએ પાણેસણાએ પણ અણાએ ખીએ અણુએ હરિઅઅણાએ પકમ્પિઓએ પુરેકશ્મિએ અદિડડાએ દગસંસદૃહડાએ રાયસંસહડાએ પારિસાડણિ આએ, પારિફુવણિઆએ એહાસણસિફખાએ જે ઉગમણું ઉપાયણેસણુએ અપરિયુદ્ધ પરિગ્રહિએ પરિભુત્ત વા જ