________________ | સ્વાધ્યાય પુખસૌરભ સાપ વીંછી સિંહ ચાવરા, શુકરા ને સમળી, હિસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી. તે 29 સૂવાવડી દૂષણ ઘણું, વળી ગભ ગળાવ્યાં; જીવાણી ઢળ્યાં ઘણું, શીળ વત ભંજાવ્યાં. તે૩૦ ભવ અનંત ભમતાં થકા, કીધા દેહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂ, તીણશું પ્રતિબંધ. તે 31 ભવ અનંત ભમતાં થકાં, કીધા પરિગ્રહ સંબંધ ત્રિવિધ ત્રિવિધ કરી સિવું, તીણશું પ્રતિબંધ. તે 32 ભવ અનંત ભમતાં થકાં, કીધાં કુટુંબ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂં, તીણશું પ્રતિબંધ. તે 33 ઈણિ પર ઈહ ભવ પરભવે, કીધાં પાપ અખત્ર; ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂં, કરૂં જન્મ પવિત્ર. તે 34 એણિ વિધે એ આરાધના, ભવિ કરશે જેહ, સમય સુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તે 35 રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાળ સમય સુંદર કહે પાપથી, છૂટે તતકાળ. તે૩૬