________________ તે 18 | સ્વાધ્યાય પુષ્પસૌરભ માળીને ભવે પિયાં, નાનાવિધ વૃક્ષ; મૂળ પત્ર ફળ ફૂલનાં, લાગ્યાં પાપ તે લક્ષ. અધેવાઈઆને ભવે, ભય અધિકા ભાર; પિઠી પૂઠે કીડા પડ્યા, દયા નાણું લગાર. તે. 19 છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ; અગ્નિ આરંભ કીધા ઘણા, ધાતુવૃંદ અભ્યાસ. તે૨૦ શરપણે રણ ઝૂઝતાં, માર્યો માણસ વૃંદ; મદિરા માંસ માખણ ભખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે 21 ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં; આરંભ કીધા અતિ ઘણા, પિતે પાપ જ સંચ્યાં. તે 22 કમ અંગાર કીયો વળી, ધરમે દવ દીધા સમ ખાધા વીતરાગના, કૂડાક્રોશ જ કીધા. બિલ્લી ભવે ઉંદર લીયા, ગીરેલી હત્યારી; મૂહ ગમારત ભવે, મેં જ લીખ મારી. તે 24 ભાડભૂંજાતણે ભવે, એકેંદ્રિય જીવ; વારી ચણ ગહું શેકિયા, પાડતા રીવ. તે. 25 ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક; રાંધણ ઇંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદ્રક- તે 26, વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ, ઈષ્ટ વિગ પાડ્યા ઘણું, કીયા રૂદન વિષવાદ. તે 27 સાધુ અને શ્રાવકતણાં, વ્રત લેઈને ભાગ્યા, મૂળ અને ઉત્તરતણાં, મુજ દૂષણ લાગ્યાં. તે 28 તે. 23