________________ તે 10 84 D સ્વાધ્યાય પુષસૌરભ ઈણ ભવ પરભવે સેવિયાં, જે પાપ અઢાર ત્રિાવેધ ત્રિવિધ કરી પરીહરૂં, દુર્ગતિના દાતાર. હિંસા કીધી જીવની, બેલ્યા મૃષાવાદ , દેષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. પરિગ્રહ મે કારમ, કીધે કોઈ વિશેષ; માન માયા લેમ કીયા, વળી રાગ ને દ્વેષ. કલહ કરી જીવ દુહવ્યા, દીધાં કૂડાં કલંક; નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક. ચાડી દીધી ચોતરે, કીધે થાપણ મેસે; કુગુરુ કુદેવ કુધર્મને, ભલે આ ભરસો. ખાટકીને ભવે કીયા, જીવ નાનાવિધ ઘાત; ચડીમાર ભવે ચરકલાં, માર્યા દિન રાત. તે૧૧ કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર કઠેર; જીવ અનેક ઝબ્બે કીયા, કીધાં પાપ અઘોર. , તે 12 માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ; ધીવર ભીલ કેળી ભવે, મૃગ પાડ્યા પાસ. કેટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ; બંદીવાન મરાવિયા, કોરડા છડી દંડ. પરમાધામીને ભવે, દીધાં નારકી દુઃખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તિખ, કુંભારને ભવે મેં કીયા, નીભાડ પચાવ્યા; તેલી ભવે તિલ પીલિયા, પાપે પિંડ ભરાવ્યા. હાલી ભવે હળ ખેડિયાં, ફાડ્યાં પૃથ્વી પેટ; સૂડ નિદાન ઘણાં કીયાં, દીધા બળદ ચપેટ. તે 17