SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ T સ્વાધ્યાય પુષસૌરભ શ્રી વિજય દેવસૂરીંદ પટધર, તીરથ જંગમ એની જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. 2 શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, શ્રી કીર્તિવિજય સુરગુરુસમે; તસ શિષ્ય વાચક વિનયવિજયે, શુ જિન વશમે. 3 સયસત્તર સંવત એગણત્રીશે, રહી રાંદેર ચોમાસએ, વિજય દશમી વિજ્ય કારણ, કીયે ગુણ અભ્યાસ એ. 4 નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચીયું, નામે પુન્ય પ્રકાશ એ. 5 પુન્યપ્રકાશનું સ્તવન સમાપ્ત પદ્માવતી અરાધના હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણું જુગતે ભલું, ઇણ વેળા આવે. તે મુજ મિચ્છામિ દુક્કડ, અરિહંતની સાખ; જે મેં જીવ વિરાધીયા, ચકરાશી લાખ. તે મુજ૦ 2 સાત લાખ પૃથિવી તણા, સાતે અપકાય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે 3 દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદ સાધારણ બિ તિ ચઉરિદી જીવના, બે બે લાખ વિચાર. દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; ચઉદાહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે પ તે વાબ વિચાર.
SR No.032734
Book TitleSwadhyaya Pushp Saurabh
Original Sutra AuthorN/A
AuthorHemendrashreeji
PublisherGhelabhai Karamchand Senetorium
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy