________________ T સવાધ્યાય પુસૌરભ એ દશ અધિકાર, વીર જિણેસર ભાખ્યો, આરાધન કેરે, વિધિ જેણે ચિત્તમાંહિ રાખે તેણે પાપ પખાળી, ભવ ભય દૂર નાખે, જિન વિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખે. * ઢાળ ૮મી. (નમે ભવિ ભાવશું એ—એ દેશી) સિદ્ધારથ રાય કુળ તિલેએ, ત્રિશલા માત મલ્હાર તે; અવનિ તળે તમે અવતર્યા એ, કરવા અમ ઉપગાર. જ જિન વીરજીએ. 1 મેં અપરાધ કર્યા ઘણા એ, કહેતાં ન લહું પાર છે; તુમ ચરણે આવ્યા ભણુએ, જે તારે તે તાર. જા. 2 આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તે આવ્યાને ઉવેખીએ, તે કેમ રહેશે લાજ. જયે 3 કરમ અલુજણ આકરાં એ, જન્મ મરણ જંજાળ તે હું છું એહથી ઉભગ્યા એ, છોડાવ દેવદયાલ જ 4 આજ મને રથ મુજ ફળ્યા એ, નાઠાં દુઃખ દંદેલ તે; તુક્યો જિન જેવીશ એ, પ્રકટ્યાં પુન્ય કલેલ. જ. પ ભવે ભવે વિનય કુમાર એ, ભાવ ભક્તિ તુમ પાય તે દેવ દયા કરી દીજીએ એ, બેધિ બીજ સુપસાય. જો 6 કળશ ઈહ તરણ તારણ સુગતિ કારણ, દુઃખ નિવારણ જગ જ શ્રા વીર જિનવર ચરણ થતાં, અધિક મન ઉલટ થયે. 1