________________ પ્રકરણ 24 મું.] બ્રિટિશ રાજ્યની સ્થાપનાને આરંભ. 665 દીલ્હીના નામને બાદશાહ તથા તેજ બંગાળાને નવાબ અંગ્રેજોને ઘણું ઉપયેગી થઈ પડવાને સંભવ હોવાથી તેમને નાશ કરે નહીં. એ લેખમાં મરાઠાઓ સાથે સલુકાઈ ભરેલા કેલ કરવાની, નાગપુરના રાજાને દરસાલ ચૂંથાઈ હની ખંડણી ભરવા છતાં કાબુ હેઠળ રાખવાની, તેણે ઈચ્છા જાહેર કરી હતી. અહીં આવ્યા બાદ જે સિલેકટ કમિટી તેણે નીમી હતી તેજ તેણે કાયમ રાખી, અને તેમાં કેટલાક સત્ય પુરૂષને દાખલ કર્યા. તા. ર૯, જાનેવારી, 1767 ને દીને ક્લાઈવ બ્રિટાનિઆ વહાણ ઉપર સ્વાર થઈ સ્વદેશ પાછો ફર્યો, અને તેની જગ્યાએ ગવર્નર તરીકે વર્લસ્ટ (Vereist) ની નિમણુંક થઈ. | લાઈવ રસ્તામાં હતા તે સમયે ઈગ્લંડમાં કેવા બનાવો બન્યા તે તરફ આપણે લક્ષ ફેરવીએ. એ હિંદુસ્તાનમાં હતા ત્યારે તેને દસ્તા મી. રૂસ ડાયરેકટરેને અધ્યક્ષ હેવાથી તેની વિરૂદ્ધ કંઈ પણ ખટપટ ચાલી શકી નહીં. તેના કારભારની જે વાખાવાની વારંવાર ઈગ્લેંડમાં થતી તેણે કરી કંપનીના ભાગીદારેએ અતિશય દ્રવ્યલાભની આશા બાંધી હતી. પરંતુ પૂર્વની અંધાધુંધીને કારણે તેમજ નવા વધેલા ખર્ચને લીધે એ ફાયદો એકદમ થી મુશ્કેલ હત; લાઈવની વ્યવસ્થાનું પ્રત્યક્ષ પરિણામ નીપજતાં ઘણે કાળ લાગવાને હતે. વળી બંગાળાની વ્યવસ્થા અમલમાં આવતાં મદ્રાસ તરફ મુશ્કેલીઓ ઉભી થઈ હતી. નવાબ મહમદઅલ્લીને મોટી રકમ વ્યાજે આપવાથી, નવી કિલ્લેબંધી કરવાથી, અને કેન્સ કેદીઓને નિર્વાહ કરવાથી મદ્રાસની તીજોરી ખાલી થઈ ગઈ હતી. સને. 1762-63 માં ફિલિપાઈન બેટમાંનું મનીલા શહેર કબજે કરવાનું કામ કંપની તરફથી મદ્રાસના અધિકારીઓને સોંપવામાં આવેલું હોવાથી તે જ પણું ખર્ચ પુષ્કળ વધી ગયું હતું. જીતેલું શહેર સ્પેનને પાછું આપી દેવાની મને ફરજ પડી હતી. મદ્રાસના ખર્ચ માટે કલકત્તાથી નાણું મંગાવવું પડતું, છતાં ઈગ્લેંડમાં કંપનીએ સને 1766 માં પિતાના ભંડોળ ઉપરને નફાને દર, જે પહેલાં 6 ટકા હતું, તે વધારી 10 કર્યો હતો, અને બીજે વર્ષે ૧રા ટકા કર્યો હતે. આ સઘળું મુખ્ય પ્રધાન, ડયુક ઑફ ઍટન, સહન