________________ પ્રકરણ 21 મું.] લાસી બંગાળામાં અંગ્રેજી અમલ. 601 સાથે જોડાયા નહતા. આ કહેવું ખરું છે કે ખોટું તે નક્કી કરવા અંગ્રે. જેની ફેજના જાતવાર આંકડા તપાસી જેવા જોઈએ. એમ છતાં કેટલાંક સ્પષ્ટ પ્રમાણે ઉપરથી ઉપરનું કહેવું ખોટું કરે છે. નીચ જાતિના લોકોને નોકરીમાં રાખી અંગ્રેજોએ આ દેશ જીતવાનું એક વખત ખરું માનીએ તે પણ તેમની સામે અહીંના લશ્કરી ધંધાના લકે સ્વદેશનું રક્ષણ કરવા બહાર પડ્યા નહીં એ નિર્વિવાદ છે. જે તેમણે પિતાના દેશનું રક્ષણ કર્યું હેત તે દકાચ અંગ્રેજોના તાબામાં આ દેશ ગયો હત નહીં. વળી મુસલમાનોએ આ દેશમાં પ્રવેશ કર્યો તે વખત પછીને, બલકે તેની પહેલાંને, ઈતિહાસ અવલોકતાં અહીંને લેકોમાં રાષ્ટ્રીય અભિમાન બીલકુલ હતું નહીં એમ કહેવું પડે છે. પરદેશી લો કે એક સરખા દેશ ઉપર ચડી આવતા હતા, પણ સ્વરાટ્ટાભિમાનને અભાવે તેમને અટકાવ કરવા તેઓ બહાર પડ્યા નહીં. એક પ્રકારનું પ્રાંતિક અભિમાન આપણા લેકમાં હતું પણ તે એટલું તે સંકુચિત હતું કે એક પ્રાંત બીજા પ્રાંતને કદી મદદ સુદ્ધાં કરી નહોતી. ઉલટું તેની વિરૂદ્ધ શત્રુને મદદ કર્યાના દાખલા મળી આવે છે. રજપુત તથા મરાઠાઓ છુટા છુટા મુસલમાન સામે લડયા, પણ તે બન્ને કઈ પરદેશી શત્રુ સામે લડવામાં કદી એકઠા થયા નહીં. રજપુત મરાઠાઓને પિતાના શત્રુજ સમજતા. અંગ્રેજ મરાઠાઓનાં યુદ્ધ થયાં ત્યારે પુષ્કળ રજપુતે અંગ્રેજોને જઈ મળ્યા હતા. કહેવાની મતલબ કે અદ્યાપિ હિંદુઓને સ્વભાવ પ્રાંતિક તથા એકલપેટે, એટલે અત્યંત આકુંચિત તથા અનુદાર છે. વિસ્તૃત, ઉદાર, અને એકરાષ્ટ્રીય સમદ્રષ્ટિ આપણું લેકમાં ન હોવાથી આખા દેશને કેટલું ખમવું પડયું છે એ આપણે એકંદર ઈતિહાસ ઉપરથી આપણને ઉત્તમ રીતે દેખાઈ આવે છે. ડૅટલન્ડના હાઈન્ડર્સ અને લેલેંડર્સની વચ્ચે ઘણું દિવસ વિરોધ રહેવા બાદ બન્નેનું હિત એકજ છે એમ તેમને માલમ પડતાં તરતજ તેઓ એકત્ર થઈ ગયા હતા. નર્મન લેકેએ ઇગ્લડ દેશ છો ત્યારે સેકસન પ્રજા સાથે શરૂઆતમાં તેમને અત્યંત વેરભાવ રહેવા પછી સો દેઢ વર્ષમાં બન્નેનું ઐક્ય થઈ ગયું. અર્થાત કઈ બે જાતિ વચ્ચે પ્રેમ ઉત્પન્ન