________________ 556 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. કેન્ચ લેકેને તેણે મદદે બોલાવ્યા, તથા આ પ્રસંગ સઘળા યુરોપિયને ઉપર આવી પડ્યો છે, અને સર્વેએ એકત્ર થઈ તેનું નિવારણ કરવું જોઈએ એમ તેમણે આગ્રહપૂર્વક જાહેર કર્યું. વલંદાઓએ પિતાની હમેશની વેપારી મર્યાદા છેડવાની સાફ ના પાડી, અને કેન્ચ લેકેએ જોકે બહારથી સહાનુભૂતિ બતાવી, તો પણ પ્રસંગ આવતાં તમે અમારા કિલ્લામાં આવી રહે” એટલું કહેવા કરતાં વધારે તેમણે કંઈ કર્યું નહીં. કેન્ચ લેકેએ નવાબને કંઈક દારૂગોળો આપ્યો હતે એમ અંગ્રેજો કહે છે, પણ તે વાત કેન્ચ નાકબૂલ કરે છે. અંગ્રેજોએ કલકત્તાના બચાવની જે નવી ગઠવણ કરી હતી તે ઘણું સારી નહોતી. સાતમી તારીખે ખ્વાજા વાજીદને પત્ર તેના દીવાન શિબ બાબુ સાથે કલકતે આવ્ય; તેને મજકુર એવો હતો કે, - નવાબને ચીડવવાનું સઘળું કામ અમીચંદે કર્યું છે.” ગવર્નરે ઉત્તર વાળી નવાબની સમજુત કરવાનો પ્રયત્ન કર્યો. આણી તરફથી બચાવનાં કામે ઉત્કૃષ્ટ છે એમ બતાવવા અંગ્રેજોએ પંદર સિપાઈઓને મોકલી કલકત્તાની હેઠળ સુખસાગરમાં ભારે ગડબડ મચાવવા માંડી. આનું પરિણામ એ આવ્યું કે નવાબના લશ્કરે તેમને ખાધાખોરાકી પહોંચતી બંધ કરી. તા. 11 મીએ લશ્કરની ગણત્રી કરતાં અંગ્રેજોનાં કુલ્લે પાંચસે પંદર માણસો માલમ પડવાં; એમાંની અડધી સંખ્યા યુરોપિયનેની હતી. તેપ સારી નહતી; તેને વ્યવસ્થિત રીતે ગઠવવામાં મહેનત પડે તેમ હતું. દારૂ હતો પણ તે ઘણે ખરો હવાઈ જવાથી નિરૂપગી થયે હો. કલકત્તા શહેરના ત્રણ ભાગ હતાઃ પહેલે જ્યાં વખાર વગેરે હતાં તે કેર્ટ વિલિઅમને કિલ્લે, બીજે યુરોપિયન વસ્તીને ભાગ, અને ત્રીજો દેશીઓની વસ્તીને ભાગ. છેલ્લા બે ભાગ છોડી દઈ માત્ર કિલ્લાને બચાવ કરવાને અંગ્રેજોએ ઠરાવ કર્યો. કલકત્તાનાં ઘણું ખરા વેપારીઓ તથા લેકે પિતાની ધનદોલત તથા કુટુંબને બહારગામ મકલી પિતાને બચાવ કરવામાં રોકાયા હતા. ગોવિંદરામ મિત્ર નામને એક કલકત્તાને ગૃહસ્થ અંગ્રેજો ત એકસરખી ખટપટ કરતો હતો. નવાબ કલકત્તા તરફ જતા હતા ત્યારે વેટસ તેની સાથે હતા. તેને તા. 12 મીને પત્ર એવી મતલબને આવ્યો કે, “ડેક દંડ ભરશે