________________ 493 પ્રકરણ 18 મું.] કેન્સ, નિઝામ અને મરાઠા. એવો કંઈક વિચિત્ર હતું કે ટ્રીચીનાપલી આગળ કેન્ય લોકોને બિલકુલ જશ મળતું નહીં. આખરે નાઈલાજ થઈ ડુ પ્લેએ મદ્રાસના ગવર્નર સાડર્સને તહ કરવા માટે વિનંતી કરી, અને વલંદા લેકેના સદ્રાસ (Sadras) નામના મથકે બન્ને બાજુના વકીલો કલકરારની ભાંજગડ કરવા મળ્યા (તા. 30 મી ડીસેમ્બર, સને 1753). ડુપ્લેએ તકરારી સવાલે બાજુએ રાખ્યા, પણ મહમદઅલ્લીને બીજે ઓધે અપાવી યુદ્ધનો સઘળો ખર્ચ કરવાને ડુપ્લેનો આશય હતે. એ તેને હેતુ અંગ્રેજોનાં લક્ષ બહાર રહ્યો નહીં. આ પ્રમાણે પુષ્કળ ભાંજગડ થઈ પણ તકરારનું કંઈ નિરાકરણ થયું નહીં એટલે બને પક્ષના વકીલે પોતપોતાને સ્થાને પાછા ફર્યા. ડુપ્લેએ આ વખતે ઘણું મોટી ભૂલ કરી હતી. ગમે તેમ કરી કેલકરાર કરવાનું તેને માટે આ સમયે લાભદાયી હતું. જે ફ્રેન્ચ લેકો મહમદઅલીને નવાબ તરીકે સ્વીકારે તે અન્ય બાબતમાં તેમના કહેવા પ્રમાણે કરવા લૅરેન્સ તૈયાર હતે. એવે પ્રસંગે શેડો કાળ મહમદઅલી કર્ણાટકના મસનદ ઉપર આરૂઢ થતે તે પાછળથી તેને પોતાના પક્ષમાં ખેંચી લેતાં અથવા તેને જીતી લેતાં કંઈ ડુપ્લેને આવડતું નહોતું એવું કંઈ નહતું. અનેક પ્રસંગે મોટાં જાય છે, કે આખરે હઠીલાઈમાં તેઓ પિતાનું સર્વસ્વ નુકસાન કરે છે. આવાં અસંખ્ય ઉદાહરણો મળી આવે છે. ડુપ્લેના દેશબંધુ પ્રસિદ્ધ નેપોલિયન બેનાપાર્ટની આગળ ઉપર એવીજ અવસ્થા થઈ હતી તે જગજાહેર બીના છે. આવી કંઈક હઠમાં ડુપ્લેએ પિતાનું સર્વસ્વ ખોયું. વિછી ભાંગી પડતાં ડુપ્લેને અંગ્રેજોએ અકળાવવા માંડે અને તેને ઘણી સખત રીતે ઘેર્યો. યુદ્ધ કેટલોક વખત ટક ટુટક ચાલ્યું પણ તેમાંથી કંઈ પણ વિશેષ નિષ્પન્ન થયું નહીં, ઉલટા મરાઠાઓ તથા તાંજોર અને મહૈસુર વગેરેના રાજાઓ કેન્ચને પક્ષ છોડી દેવાને વિચાર કરવા લાગ્યા. બીજી તરફથી બે વર્ષમાં ફ્રેન્ચ લેકેને પૈસે તથા વખત નાહકનાં વ્યય થવા સાથે ડુપ્લેને દરેક ઠેકાણે પરાજય થવાથી તેની વિરૂદ્ધ ફ્રાન્સમાં