________________ પ્રકરણ 17 મું. ] કર્નાટકમાં બીજું યુદ્ધ. " ભયંકર ધમકી આપી, પૈસા વસુલ કરી એકદમ ઢીચીનાપોલી જવા ફરમાવ્યું. આ ઉપરથી ડયુકિને તાંજોરને કિલ્લે સર કર્યો કે તરત પ્રતાપસિંહ શરણે આવ્યા, અને સાત લાખ રૂપીઆ આપવા કબૂલ થયે; એ ઉપરાંત તેણે ન્ય લશ્કરને બે લાખ રૂપીઆ ઈનામ તથા ફ્રેન્ચ સરકારને 81 ગામ બક્ષિસ આપવા કહ્યું. પણ આ પૈસા આપવામાં તે દિવસે કહાડવા લાગે; કઈ વેળા દાગીના, કેઈ વેળા વાસણ ઈત્યાદિ થોડે થેડે સામાને મોકલી પૈસા ભરવાના બહાનાં કહાડ હતું, કેમકે ખરું જોતાં તે નાસીરજંગ અથવા અંગ્રેજોની તેની મદદે આવી પહોંચવાની રાહ જોતા હતા, કે જેથી તેના ઉપરનું સંકટ ટળે. 3. બે તડ અને ફ્રેન્ચ લેકને વિજય–એટલામાં નાસીરજંગ મેટાં લશ્કર સહિત કર્નાટક ઉપર ઉતરવાની બાતમી મળતાં ચંદા સાહેબ અને મુઝફરજંગનું લશ્કર ગભરાટમાં પિતાના સરદારને છોડી નાસવા લાગ્યું, અને ફ્રેન્ચ ફેજ પિન્ડીચેરી પાછી ફરી. નાસીરજંગ આર્કટ ઉપર આવ્યો ત્યારે તેને મુરારરાવ ઘોરપડે દસ હજાર લશ્કર સહિત મળે, અને 600 અંગ્રેજ સોલજરે મેજર લોરેન્સની સરદારી હેઠળ તેમની મદદૈ આવ્યા. આ પ્રમાણે ફુલેએ રચેલી યુકિત ટુટી ગઈ અને તે મુશ્કેલીમાં આવી પડે. આવા કટોકટીને સમયે ફેન્ચ લશ્કરમાંના અધિકારીઓએ બડ કરવાથી ડેટિલને પિન્ડીચેરી પાછા આવવું પડયું. રસ્તામાં મુરારરાવ ઘર પડેએ તેની પુઠ પકડી. એમાંથી ગમે તેમ બચી જઈ કેન્ય લશ્કર સલામત નીકળી ગયું તેની સાથે ચંદા સાહેબ પણ ચાલ્યો ગયો. પછાડી રહેલા મુઝફરજંગને નાસીરજંગે પકડો અને બેડી પહેરાવી સખત કેદમાં નાખ્યો. આથી નાસીરજંગ દક્ષિણની સુબેદારીને માલિક થયો, અને તેણે તરતજ મહમદઅલીને આર્કટના નવાબપદ ઉપર તથા મુઝફરજંગ, ચંદાસાહેબ અને ફ્રેન્ચ એમ પ્રત્યક્ષ બે પક્ષ પડી ગયા. મુઝફફરજંગ અને ચંદા સાહેબે હાથ આવેલી સોના જેવી તક ગુમાવી એટલે ડુપ્લે અત્યંત નિરાશ થઈ ગયો અને તેની યુક્તિ પ્રયુકિતઓ ઉડી