________________ 378 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો આવી પડે હોય એમ બતાવવાને ટૅગ કરે છે, અને હિંદુસ્તાનમાંથી ખેદકારક ખબર આવેલી હોવાથી સર જોશુઆ ચાઈલ્ડ જોઈએ તે કિમતે પિતાના શેર વેચવા તૈયાર છે એમ કહે છે. આથી હેહાકાર થતાં લેકે પિતાના શેર તાબડતોબ વેચી નાંખે છે એટલામાં બીજી તરફથી ચાઈલ્ડના છુપા અનુયાયીઓ બજારમાં આવી તેજ શેર ખરીદી લે છે. આ પ્રમાણે તે એક લાખના શેર સેંકડે 4-5 ટકા બેટ ખાઈવેચી નાંખે છે, અને તરતજ 10-12 ટકાને નફે તે દસ લાખ રૂપીઆના શેર ખરીદી લે છે. આવી ફરીઆદો સર ચાઈલ્ડ વિરૂદ્ધ અનેક વાર ઉઠી હતી. કંપની સામે બીજી ફરીઆદ એવી હતી, કે રેશમી, સુતરાઉ અને ગરમ કાપડ પરદેશથી ઈંગ્લડમાં આયાત કરી તેણે અંગ્રેજ કારીગના ધંધાને નાશ કર્યો હતે. આ ફરીઆદ સરકારને કાને નાંખવામાં આવી, પણ જેમ્સ રાજાની સહાયતાના જોર ઉપર ચાઈલ્ડ તે બાબત કંઈ પણ દાદ આપી નહીં, ઉલટું સને 1686 માં તેણે સર્વ પ્રકારના અધિકારની સનદ રાજા પાસેથી મેળવી લીધી. વળી કંપનીને દરેક રીતે મદદ કરવા રાજાએ પિતાના સઘળા અધિકારીઓને હુકમ આપવાથી ચાઈલ્ડને ઘણું અભિમાન આવ્યું. કંપની આ અગાઉ એક નાની વેપારી મંડળી હતી, પણ હવે તે હિંદુસ્તાનમાં રાજાનો અધિકાર ધામધુમથી ચલાવે છે એવી મગરૂરી તેણે બતાવી. આ વાતને બે વર્ષ થયાં નહીં એટલામાં ઇંગ્લંડમાં રાજ્યક્રાનિત થતાં સઘળું બદલાઈ ગયું. જેમ્સ પિતાના શેરે વેચી નાંખી ફ્રાન્સમાં જઈ બેઠે. જેક્રિસે તુરંગમાં પડતાં આત્મઘાત કર્યો; અને પાર્લામેન્ટ કંપની વિરૂદ્ધ ઉઠી રહેલા કોલાહલ બાબત તજસુસ કરવા તૈયાર થઈ. કંપનીના કારભારીઓએ આ સમયે રચેલી બાજીનું ઉત્કૃષ્ટ વર્ણન મેકોલેના ઈતિહાસમાં આપ્યું છે. આ વખતની તેની યુકિતપ્રયુક્તિમાંજ હિંદુસ્તાનનું રાજ્ય જીતવાની અને તે ટકાવી રાખવાની શકિત બીજા સે દેઢસો વર્ષમાં કંપનીને કેવી રીતે પ્રાપ્ત થઈ તેનું રહસ્ય સમાયેલું છે. સને 1688 ની રાજ્યક્રાન્તિ અગાઉ પાર્લામેન્ટ કંપનીને કામકાજ ઉપર ઘણું લક્ષ આપ્યું નહોતું. પણ હવે સઘળું શાંત થતાં સને 1989