________________ પ્રકરણ 13 મું.] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટટે. 377 આવી ગયે. પણ એજ અરસામાં બીજાં અનેક કારણને લીધે પિતાની સ્થિતિ ભયભીત થવાથી કંપનીએ પિતાના શત્રુઓને મેળવી લીધા, અને પિટને સને 1697 માં મદ્રાસના પ્રેસિડન્ટના ઓદ્ધા ઉપર નિ. અગીઆર વર્ષ આ જગ્યાને કારભાર ભેગવી તેણે પિતાનાં તેમજ કંપનીનાં ગજવાં ભરવામાં કઈ બાકી રાખ્યું નહીં. સને 1709 માં અપાર સંપત્તિ લઈ તે ઈગ્લેંડ પાછો ગય; ત્યાં એણે એક હીરે 13 લાખ રૂપિઆની કિમતે વેચ્યા હતા. એ “પિટ હરેજ્યારે ટ્રાન્સના રાજાએ સને 1791 માં ખરીદ્યો ત્યારે તેની કિમત 48 લાખ રૂપીઆ અંકાઈ હતી. 2, નવી કંપનીની સ્થાપના–પાછલાં પ્રકરણમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે કંપનીની અસીમ આબાદીએ તેની સામાં અસંખ્ય દુશ્મન ઉભા કર્યા હતા. સને 1657 માં એકઠી કરેલી વર્ગણી ઉપરજ પછીનાં ત્રીસ વર્ષ વેપાર ચાલેલે હેવાથી કંપનીમાં નવા સભાસદ દાખલ થઈ શક્યા નહીં; તેની હસ્તકનો સઘળો વેપાર આસરે 80 આસામીઓના તાબામાં રહ્યા, અને તેમાંથી ફક્ત પાંચ દસ જણાઓએ પિતાની મુખત્યારી ઉપર સઘળો કારભાર ચલાવ્યું. આ ઘેટાળો અટકાવવા માટે અનેક ચર્ચા અને ફરીઆદો થઈ. મુઠીભર માણસો પિતાની મરજીમાં આવે તેટલું નાણું કજ કહાડી વેપાર ચલાવે, અને જોઈએ તેટલે ફાયદો મેળવે એ અત્યંત નિદ્ય વાત હતી; એથી રાજ્યનું ભયંકર નુકસાન થાય છે; રાજ્યની દેલત પરદેશ ઘસડાઈ જાય એ દેશને જ ઘાતક છે. એવી અનેક ફરીઆદો કંપનીની હસ્તીનાં પહેલાં પચાસ વર્ષમાં સંભળાઈ હતી. એ પછીનાં ૫ચાસ વર્ષ દરમિઆન ગણતરી માણસેના હાથમાં રાષ્ટ્રને સઘળો વેપાર રહે એ રાજ્યને નુકસાનકારક છે એવી તકરાર તેના દુશ્મનોએ ઉઠાવી હતી. સર જોશુઆ ચાઈલ્ડ, જેની તરફેણમાં કંપનીના 80 મત હતા તે, ગમે તેવા ખોટા ગપાટા ઉડાવી પૈસા મેળવવા તજવીજ કરે છે. કંપનીનાં વહાણો દરીઆમાં ડુબી ગયાં એવી નાપાયાદાર ખબરને લીધે શેરને ભાવ ઉતારી નાંખી તે કમાઈ કરી લે છે. કેઈક દિવસ ચાઈલ્ડને પ્રતિનિધી એકાએક શેર બજારમાં આવી, નિસાસે નાંખી ઘણું દુઃખમાં