________________ પ્રેસિડન્ટ. * * 8 0 0, 1000 પ્રકરણ 10 મું. સામાઈક ભંડળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. ર૯૯ લગી કંપનીની નોકરીમાં દુકાનદાર અને વેપારી એવા બેજ વર્ગ હતા. રાઈટરને વર્ગ પાછળથી ઉભું કરવામાં આવ્યું હતું. સને 1735 માં દુકાનદારને વર્ગ કમી કરવામાં આવ્યો. પ્રેસિડન્ટને 50,000 રૂપીઆના જાત મુચરકા આપવા પડતા, અને તેને અડધે પગાર નોકરી પુરી થતાં સુધી સિલકમાં રાખવામાં આવતે; નેકરી પુરી થએ ઈગ્લેંડ પાછા ફર્યા પછી જાતે હાજર થતાં એ રકમ તેને મળતી. આથી કંપનીની વિરૂદ્ધ વર્તન ચલાવવાની ભાગ્યે જ કોઈ હિમત કરતે. સુરતના કામદારોને પગાર હેઠળ લખ્યા પ્રમાણે હતા - હે. વાર્ષિક પગાર. 5000 રૂપીઆ. એકાઉન્ટન્ટ. ... * 1500 જનરલ પર્સર (તીજોરી કામદાર )... કાંઠા ઉપરને મુખી. સેક્રેટરી. * .. *** .. ** 400 ,, પાંચ ફેકટર્સ. પ્રત્યેકને ... .. 300 >> રાઈટર. * . * * . * * 200 છે *** . *** .. * 1000 , રહેવાની જગ્યા તથા ભેજન ફેગટ મળે. હિંદુસ્તાનમાં ઈસ્ટ ઈન્ડીઆ કંપનીને પ્રેસિડન્ટ મોટે આબરૂદાર ગ્રહસ્થ ગણતે. ઈગ્લડ પાછા ફર્યા પછી પણ ઘણુંખરું તેને તેટલું જ માન મળતું; કદાચિત ન મળતું તે તેની પાસેના દ્રવ્યના જોરે જોઈએ તેટલું ઐશ્વર્ય તે મેળવી શકતો. સુરત અને મદ્રાસના પ્રેસિડન્ટની બે જગ્યા મોટી ગણાતી; તેની તરતજ નીચે મુંબઈના ડેપ્યુટી ગવર્નરની તથા ઈરાનના એજંટની જગ્યા હતી. મુંબઈની જગ્યા ભારે વિશ્વાસની લેખાતી, પણ ઈરાનની જગ્યા પૈસાની પ્રાપ્તિ માટે ઉત્તમ હતી. કંપનીના નેકરે બહુમતીથી ચુંટી કહલાતા; પણ ખાસ કરીને સુરતને પ્રેસિડન્ટ ચુંટી કહાડવા માટે કંપનીને વિશેષ ખબરદારી રાખવી પડતી. 8 0 0 0 0 પાદરી. 0