________________ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. આ સિવાય અફઘાનિસ્તાનમાં થઈ ઈરાનની પશ્ચિમે નીકળી બગદાદ આગળ વચલા રસ્તાને મળનારે એક નવે માર્ગ હતું. આ સઘળા માર્ગનું મહત્વ જુદે જુદે વખતે ભિન્ન હતું. એ સર્વમાં ઉત્તર તરફનો મધ્ય એશિઆમાં થઈને જતા માર્ગ ઘણે દૂર, ખર્ચાળ તેમજ જોખમ ભરેલું હતું. તે મેટાં મોટાં રેતીનાં મેદાન અને બરફથી ઢંકાયેલા પહાડ તથા ડુંગરામાં થઈને જાતે હેવાથી, હલકા વજનનો પણ ભારે કીમતને ચીની રેશમ જેવાં માલ સિવાય બીજો હલકે માલ એ રસ્તે ઘણે જાતે જ નહીં. માત્ર યુરેપ અને ચીન વચ્ચેના વેપારની આપલે આ માર્ગે થતી હોવાથી સિરિઆમાંને વચલે રસ્તો બંધ થઈ જતાં, તેને વિશેષ મહત્તા મળી હતી. કાળા સમુદ્ર ઉપર આવેલ ઘણે ખરે માલ કૅન્સેન્ટીપલ જતે, અને ત્યાંથી યુરોપમાં દાખલ થતા. કવચિત ડાન્યુબ વગેરે નદી મારફત એ માલ પરભા અગાડી જ. કિમિઆને તથા ડાન્યુબ નદીના કાંઠાના પ્રદેશને સુધારાના માર્ગ ઉપર લાવનાર આજ વેપાર હતો. ક્રિમિમાં થિઓડેશિઆ નામનું ગ્રીક લોકોનું વેપારનું મુખ્ય થાણું હતું. તેવીજ રીતે આ ક્રિમિઅન દ્વીપકલ્પમાં આગળ અનેક રાજ્યએ પિતપોતાની વેપારી કાઠીઓ ઘાલી હતી. 3. પ્રાચ જણને યુરોપમાં પ્રવેશ –ઐતિહાસિક કાળમાં મનુષ્ય જાતિને ઉદય પ્રથમ એશિઆ ખંડમાં થયે એમ કહેવાય છે. શરૂઆતમાં જુદાં જુદાં રાજ્યો વચ્ચે સર્વ પ્રકારને વ્યવહાર જમીન ઉપર થઈને જ ચાલતો હતો. પરમેશ્વરે ઊંટ જેવું અતિ ઉપયોગી જાનવર મનુષ્ય જાતને તે કામ માટે આપેલું હોવાથી, તેઓ આ દૂરનો પ્રવાસ બીનઅડચણે કરી શકતા. પશ્ચિમ એશિઆમાં આવેલાં રેતીનાં મોટાં મોટાં મેદાનમાંથી માલ લઈ જવાનું માત્ર ઊંટની મદદથી જ બની શકે એમ હતું. હજારે વેપારીઓ એકઠા થઈ અસંખ્ય જાનવરો ઉપર પિતાનો માલ લાધી હજારે માઈલને પ્રવાસ નિયમિત વખતમાં, અને અત્યંત વ્યવસ્થિત પણે કરતા. આ વેપારી વણઝારની પદ્ધતિ ઘણાં વર્ષો સુધી ચાલી હતી, અને તેને લીધેજ એશિઆ ખંડના પૂર્વ કિનારા ઉપરનાં રાજ્યોને