________________ 190 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જ... જો તેમની વચ્ચે સ્નેહભાવ હેત તે કાન્સને ચૌદમે લઈ આટલે શિરજેર થાત નહીં, બીજા ચાર્લ્સ રાજાને કાન્સના દબાયેલા રહેવું પડતું નહીં, અને બીજા જેમ્સ રાજાની ઈગ્લેંડમાં જુલમ કરવાની હીમત ચાલતે નહીં. સને 1988 માં ઈગ્લંડમાં થયેલી રાજ્યક્રાન્તિનું ગુપ્ત કારણ એમ્બેયનાની કતલ હતી. પૂર્વના વેપારના સંબંધમાં વલંદાઓનો જુસ્સો એટલે બધો નિરઅંકુશિત થયું હતું કે તેને લીધે તેમણે ચલાવેલાં ફુર કૃત્યની સરખામણીમાં મલબાર કિનારા ઉપર પોર્ટુગીઝેને ધર્મની બાબતને જુલમ કંઈજ નહોતે એમ કહેવું જોઈએ. સ્પેન, પોર્ટુગલ તથા ઈગ્લેંડ એ સર્વે આ તરફ થોડું ઘણું કુર આચરણ ચલાવ્યું હતું, તોપણ પૂર્વ દ્વીપસમૂહની દલતને ભંડાર વલંદાઓને હાથ લાગવાથી, અને હિંદુસ્તાનના. મેગલ બાદશાહી માફક તે તરફ કઈ મજબુત રાજ્ય ન હોવાથી વલંદાઓને હાથે ભયંકર અનર્થ થયેલ હતું. રાજ્ય હોય તે પૈસા મળે અને પૈસા હોય તે વેપાર થાય, એ સિદ્ધાંત જેમ પોર્ટુગીઝની બાબતમાં અવશ્ય જણાયું હતું, તેમજ વલંદાઓ માટે હતું. પોર્ટુગીઝોના શાણું સરદાર આબુકર્ક પડેલી જરૂર મટાડવા પ્રયત્ન કર્યા પણ તેને પિોર્ટ ગીઝ રાજ્યને ટેકે ન હોવાથી તેને જોઈએ તેવો યશ મળે નહીં. પણ એવા હેતુમાં વલંદા સરદાર કેએનની ઉમેદ પાર પડી, કેમકે તેને આખાં ડચ રાષ્ટ્રને ટેકે હતા. યુરોપમાંથી સ્ત્રી પુરૂષોને પૂર્વમાં લાવી વસાહત વસાવવાની કલ્પના ગમે તેવી સારી હોય તે પણ તે અમલમાં મુકવી અશક્ય હતી એ અનુભવ સિદ્ધ છે. પણ એ વિશે કેએન બરાબર સમજી ગયેલ હોવાથી આ માટે મળે તેટલા મજુરે એકઠા કરવા તેણે મહાન યત્ન કર્યો. તેણે દ્વીપસમૂહના બેટોમાંના લોકોને ગુલામ બનાવ્યા, આફ્રિકા અને એશિયા ખંડમાંથી મળી આવે તેટલા ગુલામોને દ્વીપસમૂહમાં લાવવા તજવીજ કરી, અને ભર દરીએ પકડાય તે લેકેને ત્યાં લાવી રાખ્યા. આ ઉપરથી પોર્ટુગીના અને વલંદાઓના જુલમમાં કેવા પ્રકારને તફાવત હતા તે તરત સમજાશે. પિર્ટુગીઝ લેકે એ માત્ર દેશે જીત્યા, પણ વલંદાઓએ દેશ છતવા ઉપરાંત ત્યાંના લેકેને ગુલામ,