________________ હિંદુસ્તાનનો અર્વાચીન ઈતિહાસ. ભાગ ત્રીજો. બ્રિટિશ રિયાસત. પ્રકરણ 1 લું. પ્રાચીનકાળમાં વેપારની દોડધામ, 1. પ્રાચીન ધનસંપન્નતાનું બીજ. 2. પ્રાચીન વેપારના રાજમાર્ગ. 3. પ્રાચ્ચ જણને પુરેપમાં પ્રવેશ. 4. મિસર અને ફિનિશિયન રોને વેપાર. 5. ચાહુદી લોકોને વેપાર. 6. સિકંદર બાદશાહનું વેપારી ધારણુ. 7. મિસર દેશના રાજાઓની ખટપટ. 8. રેમન લોકેના પ્રયત્ન. 9. ઈરાન. 10. આરબ લોકેને વેપારી ઉધોગ 1. પ્રાચીન ધનસંપન્નતાનું બીજ–ઈશ્વરેચ્છાથી યુરેપ અને એશિઆ એ બે ખંડને સંબંધ હમણું કેટલાક સૈકા થયાં ઉત્તરોત્તર નિકટનો થતે ગયે છે, અને આ સંબંધનું પરિણામ આગળ જતાં કેવું આવશે એ પ્રશ્ન ઉપર અનેક રાજનીતિશાસ્ત્રજ્ઞનું ધ્યાન પરોવાયું છે. એવે પ્રસંગે તે પ્રશ્નનું પૂર્વ સ્વરૂપ, એટલે એશિઆ અને યુરોપને પૂર્વ સંબંધ, કે હતા તે જાણવું અગત્યનું છે. આ સવાલના નિરાકરણમાંજ હિંદુસ્તાનમાં બ્રિટિશ રાજ્ય સ્થાપનાને ઈતિહાસ સમાયલે છે.