________________ 127 પ્રકરણ 5 મું.] હિંદુસ્તાનમાં પોર્ટુગીઝોનું રાજ્ય કારી જ્યોર્જ કેબ્રલ ગવર્નર થયો. નેરેનાએ સને 1554 સુધી અધિકાર ભોગવ્યું, અને તે દરમિઆન સિલેનમાં પિતાની સત્તા ઘણી વધારી. એની પછી આવેલા કાન્સિસ્કો બારેટોએ સઘળા પિર્ટુગીઝ કિલ્લાની તપાસણું કરી યોગ્ય બંદોબસ્ત કર્યો, કે જેથી પિર્ટુગીઝના ત્રાસની ધાસ્તી અન્ય લેકમાં ઘટી જાય નહીં. એની કારકિર્દીમાં પ્રસિદ્ધ પોર્ટુગીઝ કવી કમોન્સ (Comoens) ગોવામાં પિોર્ટુગીઝ અધિકારીઓએ ચલાવેલા ઉન્મત્તપણું ઉપર એક ટીકારૂપ કવિતા પ્રસિદ્ધ કરવાથી તેને મકામાં હદપાર કરવામાં આવ્યો હતો. એ અરસામાં યુરોપમાં ત્રીજે જોન રાજા મરણ પામે, અને તેને હિણભાગ્ય નાની વયને પિત્ર સબશ્ચિઅને ગાદીએ આવ્યો. પરંતુ રાજ્યનો સઘળો કારભાર મૈયત રાજાની રાણી કેથેરાઈનના હાથમાં રહ્યું. તેણે સને 1558 માં ગાવાના વાઈસરોય તરીકે મોકલેલા કન્ટેન્ટીને ડ બૅગેઝાએ દમણ કબજે કરી ત્યાં એક મજબૂત કિલ્લો બાંધ્યો, તેમજ મલાકા, ઔર્મઝ, સિલેન વગેરે ઠેકાણે લશ્કરી વહાણ મેકલી પિતાની સત્તા કાયમ કરી. વળી જાતે સિલેન જઈ તેણે જાફનાપટ્ટણ નામનું બંદર સર કરી તેને પોર્ટુગીઝનું તે તરફનું મુખ્ય થાણું બનાવ્યું. કૅન્સેન્ટીએ હાથ હેઠળના અમલદારની ગેરવર્તણુક અટકાવવા મહા પ્રયાસ કર્યો. સને 1561 માં ક્રાન્સિસ્કે કૃટિને વાઈસરૉય થયું. તેણે ત્રણ વર્ષ અમલ કર્યા પછી એન્ટોનીઓ ડ નેરેના એની જગ્યાએ આવ્યો (સને 1564). આ સમયે સઘળાં મુસલમાની રાજ્યો વિજયનગરનું હિંદુ રાજ્ય જીતવામાં ગુંથાઈ ગયેલાં હોવાથી પોર્ટુગીઝોને પિતાના કાર્યમાં કંઈ પણ અડચણ આવી નહીં. તેઓએ સિલેનનો આખો ટાપુ કબજે કર્યો, અને બીજાં નાનાં નાનાં બંદરે ઉપર પિતાને અમલ બેસાડ્યો. મુસલ કર્યાની વાત પોર્ટુગીઝ દૂરથી શાંતપણે સાંભળ્યા કરતા હતા. આ પ્રસંગે આબુકર્ક હિંદુસ્તાનમાં હતા તે તે હિંદુ રાજાને મદદ કરી મુસલમાનોને શિરજોર થવા દેતા નહીં. હિંદુ રાજ્યનું સંરક્ષણ કરી આખા દેશમાં પિતાનું રાજ્ય સ્થાપવાની હવે પછીના પિર્ટુગીઝ અમલદારની માફક હાલના સત્તા