________________ પ્રકરણ 5 મું.] હિંદુસ્તાનમાં પોર્ટુગીઝનું રાજ્ય 119 : પ્રકરણ 5 મું. હિંદુસ્તાનમાં પોર્ટુગીઝાનું રાજ્ય ( સને 1510-1640. ) 1. આબુક પછીના અધિકારીઓ 2. ન્યુડ કુન્હા (સને 1529-38) | ( સને 1515-1528 ). 3. જૉન ડું અને દીવની પડતી 4. સને 1548 થી 1580 સુધીમાં ( સને 1546 ). આવેલા અધિકારીઓ. 5. સને 1580 થી 1612 સુધીની 6. પિગીઝ અમલનો ઉતરતો કાળ હકીકત. (સને 1612-40 ). 1, આબુકર્ક પછીના અધિકારીઓ (સને ૧૫૧૫-૧૫૨૮).આબુકર્ક જીવતું હતું ત્યારેજ પોર્ટુગીઝ ઈન્ડિઆના ગવર્નર તરીકે આલ્બગિરિઓની નિમણુંક થયેલી હોવાથી તે હિંદમાં આવ્યો હતો. આબગારિઆ કુળવંત હતા, પણ સ્વભાવમાં તે આબુકર્કથી તદન વિરૂદ્ધ હેવાથી તે તરતજ અપ્રિય થયો. ચાલું નીતિ તરછોડી કહાડી નવી વ્યવસ્થા કરેવાની તેની ઈચ્છા હતી પણ તે પૂર્ણ કરી શક્યો નહીં, કેમકે આબુકર્કની રાજ્યવ્યવસ્થા રાજા ઈમૈન્યુઅલને પસંદ પડી હતી. રાતા સમુદ્રમાં મુસલમાનોને સંચાર બંધ કરવાનું મુખ્ય કામ ઈમેન્યુઅલ આબર્ગારિઆને સોંપવાથી સને 1517 ને સુમારે ચાળીસ વહાણો અને 1000 માણસની ફેજ લઈ એ એડન જવા ઉપડયો. પૂર્વે આટલે મોટો પિર્ટ ગીઝ કાલે કદી પણ બહાર પડે નહોતે, છતાં માણસોના આળસ તથા નાખુશીને લીધે આ સ્વારી નિષ્ફળ નિવડી, અને વરસાદ વગેરેના તેફાનથી નુકસાન ખમી તેને પાછા ફરવાની જરૂર પડી. ત્યારબાદ આબર્ગરિઆએ સિલેન જઈ ત્યાંના રાજા પાસે ખંડણી ઉઘરાવી સને 1518 માં ત્યાં એક કિલ્લે બાંધ્યો. સિલેન જીતવાને પોર્ટુગીઝને આ પ્રથમ પ્રયાસ હતે. એજ વર્ષની આખરમાં લપેઝ સેકવીરાની પોર્ટુગીઝ હાકેમ તરીકે નિમણુંક થવાથી આલ્બર્ટારિઆ યુરોપ પાછો ગયે. સેકવીરાએ ત્રણ