________________
> વંદના ચાલીશમી ,
અશેકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ
દિવ્યધ્વનિ, ચામર, આસન, ભામંડલ, દુંદુભિનાદ તથા
છત્રાતિછત્રરૂપ અષ્ટમહાપ્રતિહાર્યની પૂજા પામી રહેલા શ્રી જિનેશ્વરને
અમારી કેટિ કોટિ વંદના હે
માનકુંવરબેન મણીલાલ દેશી રામનિવાસ, તેલંગ ક્રોસ રોડ નં. ૩
માટુંગા મુંબઈ-૪૦૦ ૦૧૯ ટે. નં. ૪૭૧૫૧૯