________________
IE
વંદના ઓગણચાલીશમી *
આત્મશુદ્ધિના અપૂર્વ અનુષ્ઠાને અને
મુમુક્ષુઓનું મહાકલ્યાણ કરનારા
તથા શ્રમણ સંઘના અજોડ નાયક
એવા શ્રીજિનેશ્વરદેવોને
અમારી કેટિ કોટિ વંદના હે.
પ્રેમચ દ પાલણ કાપડીઆ ૯૯-રાજગર ચેમ્બર્સ, ૩ જો માળે. રૂમ નં. ૩૧, મસજીદ સાઈડીંગ રોડ,
મુંબઈ-૪૦૦ ૦૦૯