________________
* વંદના ચોવીશમી *
જેમણે અહિંસા, સંયમ અને તપની
ઉત્કૃષ્ટ આરાધના વડે પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ કરી
તથા
માનવજાતિને મુક્તિને મંગલમય માર્ગ
દર્શાવ્યું,
શ્રી મહાવીર પ્રભુને
અમારી કોટિ કેટિ વંદના છે.
ક
મહેતા એન્ડ મહેતા ૪૬-૪૮, વિઠ્ઠલવાડી, મુંબઈ-૪૦૦ ૦૦૨ ટે. નં. ૩૧૫૬૩૬.