________________
* વંદના ત્રેવીસમી *
જેમણે ભયંકર ઉપદ્રવ કરનાર
કમઠાસુર
અને પરેમ ભક્તિ કરનાર
ધરણેન્દ્ર પ્રત્યે સમદષ્ટિ રાખી,
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનને
અમારી કેટિ કોટિ વંદના હે.
કેટ તપગચ્છ મૂ. . જૈન સંઘ
શાંતિનાથ જૈન દેરાસર,
વેરાબજાર, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧