________________
પ્રકાશન હાથ ધરી તેને સમયસર પૂરું કરવામાં આવ્યું છે અને તે આજે પાઠકાના કરકમલમાં મૂકાય છે.
પ. પૂ. આચાર્ય શ્રી વિજયધસૂરીશ્વરજી મહારાજ, ૫, ૫. આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ, તથા પ. પૂ. આચાર્યશ્રી વિજયયોદેવસૂરિજી મહારાજે આ ગ્રંથપ્રકાશનને મંગલ આશીર્વાદ આપ્યા છે, તે માટે અમે તેમના અત્યંત આભારી છીએ.
આ ગ્રંથનું સમર્પણ સ્વીકારવા માટે અ ંધેરી-મેાહનસ્ટુડિયાવાળા સૌજન્યમૂર્તિ શ્રીકિશારભાઈ રમણીકલાલ શાહ તથા શ્રીમતી ઉષાબહેનઃ કે. શાહના હાર્દિક આભાર માનીએ છીએ.
આ ગ્રંથના પ્રકાશન-સમર્પણુ સમારેાહ જે તા. ૨૯-૭-૭૯ રવિવારના રોજ ખીલા માતુશ્રી સભાગાર યાાયેલા છે, તેનુ અધ્યક્ષસ્થાન સ્વીકારવા માટે સીને—સૃષ્ટિના સુપ્રસિદ્ધ અભિનેતા અને વિવિધ ધર્મોના અભ્યાસી શ્રીમાન દિલિપકુમારના તથા સમારેાહના અતિથિવિશેષ તરીકે પધારવા માટે શ્રીમતી સાયરાબાનુને અમે. અંત:કરણથી આભાર માનીએ છીએ.
સમારોહના સ્વાગતાધ્યક્ષ થવા માટે શ્રી ચિત્તરંજન દામેાદર શાહના તથા અતિથિવિશેષા થવા માટે શ્રી ચદ્રસેન જી. ઝવેરી, શ્રી વનસજી લખમશી ઘેલાભાઈ, શ્રીમતી સરલાબહેન સી. શાહ તથા શ્રી નંદલાલ રૂપચંદ શાહના પણ અમે ખાસ આભારી છીએ.
આ ગ્રંથની મનનીય પ્રસ્તાવના લખી આપવા માટે અમે વ માનભારતી એગલેારના સંચાલક અધ્યાત્મપ્રિય પ્રાધ્યાપક પ્રતાપકુમાર જ. ટાલિયાના ખાસ આભારી છીએ.
જે સહૃદયી સજ્જતાએ આ ગ્રંથમાં વંદનાએ આપી અમારું કામ સરલ બનાવ્યું છે, તેમના પ્રત્યે અમે કૃતજ્ઞતાની લાગણી પ્રકટ કરીએ છીએ.
પ્રકાશક