________________
૨૯૭
સાતમી ગાથાને અર્થપ્રકાશ ૬ જેરવુત્તિ-પ્રત્યેકબુદ્ધસિદ્ધ કરકંડૂની જેમ
એકાદ નિમિત્તથી બેધ પામીને સિદ્ધ થયેલા. ૭ યુવોહિલ-બુદ્ધાધિતસિદ્ધ, આચાર્યાદિથી
બેધ પામીને સિદ્ધ થયેલા. ૮ રૂરથઢિાણ-સ્ત્રીલિંગસિક. ચંદનબાલાની જેમ
સ્ત્રીલિંગે સિદ્ધ થયેલા. ૯ પુરિસ્ટસિદ્ધ-પુરૂષલિંગસિદ્ધ ઈલાચીપુત્રની જેમ
પુરુષલિંગે સિદ્ધ થયેલા. નપુંસઢિાસ-નપુંસકલિંગસિદ્ધ ગાંગેયની જૈમ નપુંસકલિંગે સિદ્ધ થયેલા.
હાસિદ્ધ–સ્વલિંગસિદ્ધ સાધુવેશમાં સિદ્ધ થયેલા. ૧૨ ofસ્ટાસિદ્ધ-અન્યલિંગસિદ્ધ વલ્કલચીરીની જેમ
બીજા વેશમાં સિદ્ધ થયેલા. ૧૩ બિસિડ્ર-ગૃહસ્થલિંગસિદ્ધ. ચિલતીપુત્રની
જેમ ગૃહસ્થના વેશે સિદ્ધ થયેલા. ૧૪ પ્રસિદ્ધ-એકસિદ્ધ. એક સમયે એક સિદ્ધ થયેલા. ૧૫ જળાસિદ્ધ-અનેકસિદ્ધ. એક સમયે અનેક સિદ્ધ
થયેલા.
તાત્પર્ય કે લિંગ, વેશ અથવા અમુક પરિસ્થિતિ સિદ્ધ થવામાં બાધક નથી. જે કંઈ પણ નિમિત્ત પામીને અષ્ટકમને ક્ષય કરી શકે, તે સિદ્ધ બની શકે છે.