________________
૨૯૬
લેગસ્સ મહા સૂત્ર લોકના અગ્રભાગે અનંત સિદ્ધો રહેલા છે, તે એમ દર્શાવે છે કે કર્મને નાશ થયા પછી આત્મા પિતાના સત્ સ્વરૂપે વિરાજે છે અને તેની એ સ્થિતિમાં ક્યારે પણ કશે ફેરફિાર થતું નથી.
તીર્થકરે-અરહંતે સિદ્ધિગમનને એગ્ય હોય છે, એટલે તેઓ નિર્વાણ પછી અવશ્ય સિદ્ધ બને છે અને અનંત સિદ્ધોના સમૂહમાં પોતાનું સ્થાન લઈ લે છે.
અહીં એટલી સ્પષ્ટતા કરી દઈએ કે સિદ્ધ થવાના સ્થિતિ–સંગે પરથી તેમના પંદર પ્રકારે માનવામાં આવ્યા છે, જે પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદે નીચે પ્રમાણે જણાવેલા છે? ૧ તિસ્થલ-તીર્થસિદ્ધ જંબૂસ્વામીની જેમ તીર્થની
વિદ્યમાનતામાં સિદ્ધ થયેલા. ૨ ગતિથતિઅતીર્થસિદ્ધ, મરુદેવી માતાની જેમ
તીર્થની વિદ્યમાનતા વિના સિદ્ધ થયેલા. ૩ તિસ્થાનિદ્ર-તીર્થંકરસિદ. શ્રી ત્રાષભદેવ વગેરેની
જેમ તીર્થંકર થઈને સિદ્ધ થયેલા. ચોવીશે ય તીર્થ
કરે સિદ્ધોના આ પ્રકારમાં આવે. જ સ્થિતિ અતીર્થંકરસિદ્ધ ભરત ચક્રવર્તીની
જેમ સામાન્ય કેવળરૂપે સિદ્ધ થયેલા. ૫ નવુંદ્ધિ -સ્વયં બુદ્ધસિદ્ધ. આદ્રકુમારની જેમ
જાતે જ બોધ પામીને સિદ્ધ થયેલા.